Adhuri Prem Kahani Lyrics in Gujarati

Adhuri Prem Kahani
Singer : Vikram Thakor Undravada
Music : Ravi-Rahul
Lyrics : Tejmalsinh Vaghela Bhadth
Lebal : Kinjal Digital Kolad
 
Adhuri Prem Kahani Lyrics in Gujarati
(Pagal Premi Lyrics in Gujarati)
 
હો તને યાર તો મળશે હજાર
હો તને યાર તો મળશે હજાર
નહિ મળે મારા જેવો દિલદાર
તને યાર તો મળશે હજાર
નહિ મળે મારા જેવો દિલદાર
તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે
તને મારા જેવો પાગલ પ્રેમી નહિ રે મળે
હશે ચાહક ના ચાહક હજાર
નહિ હોય કોઈ પ્રેમ મા મરનાર
હશે ચાહક ના ચાહક હજાર
નહિ હોય કોઈ પ્રેમ મા મરનાર
તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે
હો દીકુ મારા જેવો પ્રેમી તને નહિ રે મલે

તારી ખુશીઓ ખાતર મેતો
ખુદની કબર ખોદી હતી
તારી ખુશીઓ ખાતર મેતો
ખુદની કબર ખોદી હતી
સપના તારા મેતો સજાવવા
મોત ની ચાદર ઓઢી હતી
તારા સપના સજાવ્યા હતા
મારા સપના મેં બાળ્યા હતા
તારી ખુશીઓ કેરા બાગ મા
મારા અરમાન બાળ્યા આગમાં
તને મારા જેવો પ્રેમી નહિ રે મળે
તને મારા જેવો આશિક નહિ રે મળે

ભૂલી ગઈ તું તારા સમય ને
તારા કિશ્મત ને તું રોતી હતી
ભૂલી ગઈ તું તારા સમય ને
તારા કિશ્મત નેતું રોતી હતી
સમય આજે તારો બદલાયો
મારી હાલાત ને તું હસ્તી હતી
હસી લેતું તારો છે સમય
તને ભગવાન નો ક્યાં છે ભય
મારી વફાનો થયો છે પરાજય
જા બેવફા તારો થયો છે વિજય
તને મારા જેવો પ્રેમી નહિ રે મળે
તને મારા જેવો લવર નહિ રે મલે

સાચા પ્રેમ ની કદર ના કરી તે
જીવતે જીવ તે માર્યો હતો
સાચા પ્રેમ ની કદર ના કરી તે
જીવતે જીવતે મને માર્યો હતો
કદર થઇ તને મારી ત્યારે
મોત નો મારગ મેતો જાલ્યો હતો
ભલે દફન હોય સૌ કબર મા
રહીશ જીવતો હું તારા જીગર મા
ભલે પ્રીત બની ભટકું તારા પ્યાર મા
રહીશ હસતો તોયે તારી ફિકર મા
તને મારા જેવો પ્રેમી નહિ રે મળે
તને યાર તો મળશે હજાર
નહિ મળે મારા જેવો દિલદાર
તને યાર તો મળશે હજાર
નહિ મળે મારા જેવો દિલદાર
તને મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે
હો જાનુ મારા જેવો પ્રેમ કોઈ નહિ રે કરે
હો દીકુ મારા જેવો પાગલ પ્રેમી નહિ રે મલે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »