Yaar Tame To Tame Cho - Parth Chaudhary
Singer - Parth Chaudhary
Lyrics - Rajan Rayka , Dhaval Motan ( RD Bross )
Music - Jitu Prajapati
Lable - BhumiStudio Bhaguda Official
Singer - Parth Chaudhary
Lyrics - Rajan Rayka , Dhaval Motan ( RD Bross )
Music - Jitu Prajapati
Lable - BhumiStudio Bhaguda Official
Yaar Tame To Tame Cho Lyrics in Gujarati
હો આખો મલક છે
લાખો સનમ છે
આખો મલક છે
લાખો સનમ છે
જોયા મેતો એક થી અનેક
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો કહે મારુ હાર્ટ છે
તું એનો પાર્ટ છે
કહે મારુ હાર્ટ છે
તું એનો પાર્ટ છે
ધબકારા કહે છે દરેક
તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો જ્યારે તને બનાવવા બેઠા ભગવાન
મારા માટે સાચવી હશે રાખીને ધ્યાન
હો તારા હાથો મારા લાઈફ ની કમાન
છોડશો તો જાતી રેશે મારી જાન
હો તારા પર હક છે એ પણ લક છે
તારા પર હક એ પણ લક છે
ફીલિંગ છે તારા પર ગ્રેટ
તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો મમ્મી કહે ક્યાં સુધી ઉપાડું ઘર નો ઘાટ
સોંપી દેવો છે બધો તમને વહેવાર
હો કહે છે તમને મારો આખો પરિવાર
મારા બનવા માટે થઇ જાવ તૈયાર
હો જોવે તારો હાથ છે લાઈફ ટાઈમ સાથ છે
હો જોવે તારો હાથ છે લાઈફ ટાઈમ સાથ છે
મારે તો બસ તું એક
તમે તો તમે છો
તમે તો તમે છો
હો આખો મલક છે
લાખો સનમ છે
આખો મલક છે
લાખો સનમ છે
જોયા મેતો એક થી અનેક
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
હો તમે તો તમે છો
હો તમે તો તમે છો
લાખો સનમ છે
આખો મલક છે
લાખો સનમ છે
જોયા મેતો એક થી અનેક
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો કહે મારુ હાર્ટ છે
તું એનો પાર્ટ છે
કહે મારુ હાર્ટ છે
તું એનો પાર્ટ છે
ધબકારા કહે છે દરેક
તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો જ્યારે તને બનાવવા બેઠા ભગવાન
મારા માટે સાચવી હશે રાખીને ધ્યાન
હો તારા હાથો મારા લાઈફ ની કમાન
છોડશો તો જાતી રેશે મારી જાન
હો તારા પર હક છે એ પણ લક છે
તારા પર હક એ પણ લક છે
ફીલિંગ છે તારા પર ગ્રેટ
તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો મમ્મી કહે ક્યાં સુધી ઉપાડું ઘર નો ઘાટ
સોંપી દેવો છે બધો તમને વહેવાર
હો કહે છે તમને મારો આખો પરિવાર
મારા બનવા માટે થઇ જાવ તૈયાર
હો જોવે તારો હાથ છે લાઈફ ટાઈમ સાથ છે
હો જોવે તારો હાથ છે લાઈફ ટાઈમ સાથ છે
મારે તો બસ તું એક
તમે તો તમે છો
તમે તો તમે છો
હો આખો મલક છે
લાખો સનમ છે
આખો મલક છે
લાખો સનમ છે
જોયા મેતો એક થી અનેક
હો તમે તો તમે છો
તમે તો તમે છો
હો તમે તો તમે છો
હો તમે તો તમે છો
હો તમે તો તમે છો
ConversionConversion EmoticonEmoticon