Vali Lage Devbhoomi Dwarka Lyrics in Gujarati

Vali Lage Devbhoomi Dwarka - Mittal Rabari
SINGAR : Mittal Rabari
Lyrics :- Jairam Maguna
Music :- Jitu Prajapati
Label :- Khushi Music Official
 
Vali Lage Devbhoomi Dwarka Lyrics in Gujarati
 
હે દરિયા કાંઠે દીવો તારો બળતો
દરિયા કાંઠે દીવો તારો બળતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

હે મોરલી વાળો મીઠું રે મલકતો
મોરલી વાળો મીઠું રે મલકતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

એ હોના નગરી વાળો રૂબરૂ મળતો
હોના નગરી વાળો રૂબરૂ મળતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

એ દરિયા કાંઠે દીવો તારો બળતો
દરિયા કાંઠે દીવો તારો બળતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ
એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

એ હાચુ રે સરનામું મારા ઠાકરનું ઠેકાણું
હાચવી લે વાલો મારો કોઈ પણ ટાણું
એ હાચુ રે સરનામું મારા ઠાકરનું ઠેકાણું
હાચવી લે વાલો મારો કોઈ પણ ટાણું

હે ગોમતી ને દરિયા કાંઠે રમતો
ગોમતી ને દરિયા કાંઠે રમતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

હે દરિયા કાંઠે દીવો તારો બળતો
દરિયા કાંઠે દીવો તારો બળતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ
એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

હે દુઃખની ઘડી જે દી ડેલી ખખડાવે
વખાની વેળા એ મારો કાનો વેલો આવે
હે દુઃખની ઘડી જે દી ડેલી ખખડાવે
વખાની વેળા એ મારો ઠાકર વેલો આવે

હે નજરુંના નેહડામાં ફરતો
નજરુંના નેહડામાં ફરતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ

હે દરિયા કાંઠે દીવો તારો બળતો
દરિયા કાંઠે દીવો તારો બળતો
વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ
એ વ્હાલા વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ
એ વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ
એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »