Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi lyrics in Gujarati

Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi - Jignesh Barot
Singer - Jignesh Barot
Music -  Ravi-Rahul (R2Studio)
Lyrics - Harjit Panesar
Label - Saregama India Limited
 
Maru Aa Dil Tara Baap Ni Jagir Nathi lyrics in Gujarati
 
હો ભલે તારી જેમ નથી અમીર હુ
હો ભલે તારી જેમ નથી અમીર હુ
ભલે ગરીબ છુ પણ દિલ નો અમીર છુ
તૂટ્યું છે દિલ મારુ નથી ખબર તને
પણ કાન ખોલી વાત સાંભળી લેજે
હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી

હો ભલે તારી જેમ નથી અમીર હુ
ભલે ગરીબ છુ પણ દિલ નો અમીર છુ

હો જાણી જોઈ ને મને તરછોડ્યો છે તે
તને તારી દોલત નો તાવ ચડ્યો છે
હો હો પ્રેમ સુ હોય તુ કદી જાણી નહિ શકે
કોઈ ની લાગણી તુ સમજી નહિ શકે

તે તો ભલે આ ગરીબ ની મજાક કરી તે
તારા જેવી ને એક વાત કેવી છે
હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
હો મારુ આ દિલ તારા બાપ ની મિલકત નથી

હો ભલે તારી જેમ નથી અમીર હુ
ભલે ગરીબ છુ પણ દિલ નો અમીર છુ

હો તારી નજરો મા હુ તો નાનું છુ ભલે
પણ મારા જેવો તને પ્રેમી નહિ મળે
હો હો ઐસો આરામ વાળી જિંદગી તારી
એ જ અભિમાન તને જાશે મારી
હો મારા રે પ્રેમ ની જો કદર ના તને
તારા પણ પ્રેમ ની જરૂર ના મને

હો દિલ છે મારુ કોઈ ના બાપ ની જાગીર નથી
હો મારુ આ દિલ તારા બાપ ની જાગીર નથી
હો દિલ છે મારુ તારા બાપ ની જાગીર નથી
હો દિલ છે મારુ કોઈ ના બાપ ની જાગીર નથી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »