Tari Aadat - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Vijaysinh Gol & Ashok Thakor
Music : Vishal Vagheshwari
Label : Ashok Thakor Official
Singer : Ashok Thakor
Lyrics : Vijaysinh Gol & Ashok Thakor
Music : Vishal Vagheshwari
Label : Ashok Thakor Official
Tari Aadat Lyrics in Gujarati
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
હું તો રહી ના શકું તને ભૂલી ના શકું બસ એજ મજબૂરી છે
મારા જીવનમાં યાદો માં શ્વાસોમાં તારી કમી છે
હો મારા જીવનમાં યાદો માં શ્વાસોમાં તારી કમી છે
તારી કમી છે
હો નાની એવી જિંદગીની મુલાકાત કરી તે
અંજાને પ્રેમની સફર કેવી કરી મેં
હો હસ્તી આંખો ની હાલાત કેવી કરી તે
જુદાઈ નું દર્દ જાનુ તું ના સમજી શકે
હો તારી યાદો માં રડું તને જોવા હું તડપું બસ એજ મજબૂરી છે

હો ભૂલવા માંગુ તોય દિલથી ના ભુલાતી તું
મારી નસ નસ માં તારી યાદો ગઈ વસાવી તું
હો કોનારે સહારે યારા મેલી મને ગઈ તું
દિલથી દિલનો નાતો મારો પલમાં તોડી ગઈ તું

તારી કમી છે તારી કમી છે તારી કમી છે

ConversionConversion EmoticonEmoticon