Mata Sat Vadi Lyrics in Gujarati

Mata Sat Vadi - Khushbu Panchal
Singer : Khushbu Panchal ( Versatile Singer )
Music : Harshad Thakor
Lyrics : Baldevsinh Chauhan
Label : Studio Saraswati Official
 
Mata Sat Vadi Lyrics in Gujarati
 
હે મને માતા
માતા માતા

હે મને માતા મળી છે સતવાળી રે
હે મારી જોગણી માં છે વટવાળી રે

હે દીવાની દીવેટે માડી કોમ મારા કરતી
અંતરની અરજી એ આવી જાય દોડતી
દીવાની દીવેટે માડી કોમ મારા કરતી
અંતરની અરજી એ આવી જાય દોડતી

હે મને માતા મળી છે સતવાળી રે
હે મારી જોગણી માં છે વટવાળી રે

હે પવન રોકાઈ જાય પાણી થંભી જાય
મારી જોગણી માંનુ સત જોઈ દુનિયા ઝૂકી જાય
હે ઓગળી ના કરાય ના રે સતાવાય
જેના ઘરમાં પૂજાય સધી એનું નોમ ના લેવાય

હો વળગે તો છોડે નહિ ભુકા કાઢી નાખે
પય નો હિસાબ માડી બાકી ના રાખે
વળગે તો છોડે નહિ ભુકા કાઢી નાખે
પાય નો હિસાબ માડી બાકી ના રાખે

હે મને માતા મળી છે સતવાળી રે
હે મારી હરસિધ્ધિ માં છે વટવાળી રે

હો કરું માંને યાદ પુરે મનની મુરાદ
મારી હરસિધ્ધમાં કરે મારુ જીવન આબાદ
હો રહે આસપાસ મારા માટે માડી ખાસ
મને જીવથી વધારે મારી માતા પર વિશ્વાસ

હો માંગુ એનાથી માડી બમણું રે આલે
બળદેવ કે ભૂલું નહિ માંને કોઈ કાળે
આવી નમાવે શીશ હરસિધ્ધના પારે
ઠાકોર સાહેબ માથે માંના હાથ હજારે

હે મને માતા મળી છે સતવાળી રે
હે મારી જોગણી માં છે વટવાળી રે
હે સધી સિકોતર વટવાળી રે
હે મારી હરસિધ્ધ માં છે વટવાળી રે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »