Tara Jevo Bhaibandh Malse Nahi - Rajan Kapra
Singer: Rajan Kapra
Lyrics: Sanjay Odhva, Viram Jorvada, D.M.Rabari
Music: Jackie Gajjar
Label: Rayka Digital
Singer: Rajan Kapra
Lyrics: Sanjay Odhva, Viram Jorvada, D.M.Rabari
Music: Jackie Gajjar
Label: Rayka Digital
Tara Jevo Bhaibandh Malse Nahi Lyrics in Gujarati
દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો તારા જેવો ભઈબંધ મળશે નહિ
વીરા તારી યાદ રહી ગઈ
હો ભરત રોજીયા નામ જાવંત્રી ગામ
તારા વિના હવે સુજે નહિ કામ
ભરત રોજીયા નામ જાવંત્રી ગામ
તારા વિના હવે સુજે નહિ કામ
હો મને જીવ થી વાલો હતો મારો ભઈ
ભૈલું તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો આયખું થોડું ને ઉમર રે થોડી હતી
જતા રેશો છોડી ખબર્યું અમને નોતી
હો જાણે એ દાડે કેવી ઘડી રે વીતી હતી
ભાઇ ની યાદ બેની હેતુ રહી ગઈ રોતી
માં-બાપ કરે સાદ
દીકરા ની આવે યાદ
છીનવી લીધો એવી કરે ફરિયાદ
માં-બાપ કરે સાદ
દીકરા ની આવે યાદ
છીનવી લીધો એવી કરે ફરિયાદ
હવે ક્યારે મળશે મારો ભઈ
ભરત તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
ભઈ જીગર બેન હેતલ ઘણું જોવે તારી વાટડી
યાદ કરી તને રોવે દિવસ અને રાતડી
પિતા માધા ભઇ માં જસી બેન ને
યાદ ઘણી આવતી
યાદ કરી તને રોવે એમની રે આંખડી
બહુ સુનુ લાગે ઘર
ભરત ભઈ વગર
કોણ જાણે એને લાગી કોની રે નજર
સુનુ લાગે ઘર
ભરત ભઈ વગર
કોણ જાણે એને લાગી કોની રે નજર
હો લખણ સાથલી ને વાલો હતો ભઈ
ભૈલું તારી યાદ રહી ગઈ
હો મને જીવ થી વાલો હતો મારો ભઈ
ભરત તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
વીરા તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો તારા જેવો ભઈબંધ મળશે નહિ
વીરા તારી યાદ રહી ગઈ
હો ભરત રોજીયા નામ જાવંત્રી ગામ
તારા વિના હવે સુજે નહિ કામ
ભરત રોજીયા નામ જાવંત્રી ગામ
તારા વિના હવે સુજે નહિ કામ
હો મને જીવ થી વાલો હતો મારો ભઈ
ભૈલું તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો આયખું થોડું ને ઉમર રે થોડી હતી
જતા રેશો છોડી ખબર્યું અમને નોતી
હો જાણે એ દાડે કેવી ઘડી રે વીતી હતી
ભાઇ ની યાદ બેની હેતુ રહી ગઈ રોતી
માં-બાપ કરે સાદ
દીકરા ની આવે યાદ
છીનવી લીધો એવી કરે ફરિયાદ
માં-બાપ કરે સાદ
દીકરા ની આવે યાદ
છીનવી લીધો એવી કરે ફરિયાદ
હવે ક્યારે મળશે મારો ભઈ
ભરત તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
ભઈ જીગર બેન હેતલ ઘણું જોવે તારી વાટડી
યાદ કરી તને રોવે દિવસ અને રાતડી
પિતા માધા ભઇ માં જસી બેન ને
યાદ ઘણી આવતી
યાદ કરી તને રોવે એમની રે આંખડી
બહુ સુનુ લાગે ઘર
ભરત ભઈ વગર
કોણ જાણે એને લાગી કોની રે નજર
સુનુ લાગે ઘર
ભરત ભઈ વગર
કોણ જાણે એને લાગી કોની રે નજર
હો લખણ સાથલી ને વાલો હતો ભઈ
ભૈલું તારી યાદ રહી ગઈ
હો મને જીવ થી વાલો હતો મારો ભઈ
ભરત તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
હો દાડો દુશ્મન ને રાત વેરી થઇ
વીરા તારી યાદ રહી ગઈ
ConversionConversion EmoticonEmoticon