Rano Rana Ni Rite Lyrics in Gujarati

Rano Rana Ni Rite - Chotu Singh Rawna
Singer : Chotu Singh Rawna
Lyrics : Rajveersinh Vaghela
Music : Mayur Nadiya
Label : Raghav Digital 
 
Rano Rana Ni Rite Lyrics in Gujarati
 
વાડી ધરતી જો લાલ
મેવાડી ધરતી જો લાલ વીર દુજો થાશે નહિ
શીશ ભલે કટ જાયે ને પાઘ કદી ભી ઝુકશે નહિ
ઓ દિલ્લીનો દરબાર ડોલાવે ખાલી તિલક જો ખીચે

રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે
રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે

મેવાડી ધરતી જો લાલ વીર દુજો થાશે નહિ
શીશ ભલે કટ જાયે ને પાઘ કદી ભી ઝુકશે નહિ
દિલ્લીનો દરબાર ડોલાવે ખાલી તિલક જો ખીચે

રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે
રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે

ભારતના હર શીશ ઝુકાવું સુલતાને ફરમાન કરી
ભારતના હર શીશ ઝુકાવું સુલતાને ફરમાન કરી
ઉઠ્યો આંખે રક્ત ભરીને રાણા એ હુંકાર ધરી
આ મેવાડી પઘડી ના ઝુકશે કરવું હોય એ કીજે

રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે
રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે

એક સે બઢકર એક હતા એ વીરો હિન્દુસ્તાનના
એક સે બઢકર એક હતા એ વીરો હિન્દુસ્તાનના
પણ અકબરને ભીહ પડાવે રાણા એ મેવાડના
હો ધીંગી ધરા પર ના કોઈ છે આ હાવજ ને જીતે

રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે
રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે

મેવાડી ધરતી જો લાલ વીર દુજો થાશે નહિ
શીશ ભલે કટ જાયે ને પાઘ કદી ભી ઝુકશે નહિ
દિલ્લીનો દરબાર ડોલાવે ખાલી તિલક જો ખીચે

રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે
રાણો રાણાની રીતે, રાણો રાણાની રીતે

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »