Kone Karu Fariyad - Kajal Maheriya
Singer - Kajal Maheriya
Lyrics: Rajesh Solanki
Music: Ravi - Rahul
Label- Saregama India Limited
Singer - Kajal Maheriya
Lyrics: Rajesh Solanki
Music: Ravi - Rahul
Label- Saregama India Limited
Kone Karu Fariyad Lyrics in Gujarati
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિલ રાત
હો કોને કરું ફરિયાદ
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિલ-રાત
કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ
હો કેવી હતી પ્રેમ ની મુલાકાતો
રાત ભર જાગી ને થતી વાતો
પલ માં જુદા થઇ ગયા
દિલ માં રહી ગઈ ખાલી યાદો
હો કેવી હતી પ્રેમ ની મુલાકાતો
રાત ભર જાગી ને થતી વાતો
પલ માં જુદા થઇ ગયા
દિલ માં રહી ગઈ ખાલી યાદો
હો હવે તારી યાદ માં હું
રાહ જોઈ વાટ માં હું
હો હવે તારી યાદ માં હું
રાહ જોઈ વાટ માં હું
બેઠી રહું દિન-રાત
કોને કરું ફરિયાદ
હો કોને કરું ફરિયાદ
હો સપનાઓ તારા સતાવે
તને જોયા વિના ઊંઘ ના આવે
તારા વિના નહિ રે જીવાય
એક વાર પાછી બોલાવીલે
હો સપનાઓ તારા સતાવે
તને જોયા વિના ઊંઘ ના આવે
તારા વિના નહિ રે જીવાય
એક વાર પાછી બોલાવીદે
હો જીવ મારો આપી દઈશ
કાળજું કાપી દઈશ
હો જીવ મારો આપી દઈશ
કાળજું કાપી દઈશ
આવ અપનાવી લેને યાર
સમજી જાને મારી વાત
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિન-રાત
કોને કરું ફરિયાદ
હો કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ
હૂતો તને યાદ કરી
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિલ રાત
હો કોને કરું ફરિયાદ
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિલ-રાત
કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ
હો કેવી હતી પ્રેમ ની મુલાકાતો
રાત ભર જાગી ને થતી વાતો
પલ માં જુદા થઇ ગયા
દિલ માં રહી ગઈ ખાલી યાદો
હો કેવી હતી પ્રેમ ની મુલાકાતો
રાત ભર જાગી ને થતી વાતો
પલ માં જુદા થઇ ગયા
દિલ માં રહી ગઈ ખાલી યાદો
હો હવે તારી યાદ માં હું
રાહ જોઈ વાટ માં હું
હો હવે તારી યાદ માં હું
રાહ જોઈ વાટ માં હું
બેઠી રહું દિન-રાત
કોને કરું ફરિયાદ
હો કોને કરું ફરિયાદ
હો સપનાઓ તારા સતાવે
તને જોયા વિના ઊંઘ ના આવે
તારા વિના નહિ રે જીવાય
એક વાર પાછી બોલાવીલે
હો સપનાઓ તારા સતાવે
તને જોયા વિના ઊંઘ ના આવે
તારા વિના નહિ રે જીવાય
એક વાર પાછી બોલાવીદે
હો જીવ મારો આપી દઈશ
કાળજું કાપી દઈશ
હો જીવ મારો આપી દઈશ
કાળજું કાપી દઈશ
આવ અપનાવી લેને યાર
સમજી જાને મારી વાત
હો દિલ માં દર્દ ભરી
હૂતો તને યાદ કરી
રોતી રહું દિન-રાત
કોને કરું ફરિયાદ
હો કોને કરું ફરિયાદ
કોને કરું ફરિયાદ
ConversionConversion EmoticonEmoticon