Prem Kyare Karwana Lyrics in Gujarati

Prem Kyare Karwana - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyrics - Raghuvir Barot
Music - Vipul Prajapati - Shashi Kapadiya
Label- Saregama India Limited
 
Prem Kyare Karwana Lyrics in Gujarati
 
હો બાર ગયા બાવી થયા બાવન થવાના
હો હો બાર ગયા બાવી થયા બાવન થવાના
બાર ગયા બાવી થયા બાવન થવાના
ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના
એ ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના

મારા જેવો ગોત્યો ના મળે
નસીબદાર તું છેકે મને તું ગમે
મારા જેવો ગોત્યો ના મળે
નસીબદાર તું છેકે મને તું ગમે

એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
એ વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
વિચારવામાં વિચારવામાં વર્ષો વીતવાના
ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના
આપડી  ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના

હો તારી રે અદાનો થયો છુ દીવાનો
પાતળી કમર જોય હું તો રે ઘવાનો

હો  હો રૂપાળું આ રૂપ જોઈ મન લલચાણુ
તને મેળવવા હૂતો કરું એકટાણું

સમય નથી જોતો રાહ દિવસો વયા જાય
જિંદગીના દાડા ચાર કાલે પુરા થાઈ
સમય નથી જોતો રાહ દિવસો વયા જાય
જિંદગીના દાડા ચાર કાલે પુરા થાઈ

એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાના
એ જવાની ના દિવસો નથી કાયમ રે રેવાના
જવાની ના દિવસો નથી કાયમ રે રેવાના
ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના
એ ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના

ઓ ગઢપણમાં  થાશે કોણ તમારો સહારો
માટે કવસુ હાથ પકડી લ્યો અમારો

હો  હો  મોજ ને મજાથી જિંદગી જીવીશું
જોડે જીવશું અલી જોડે મરશું

જજો ભાવ ખાવામાં જાશેરે જવાની
મનની વાતો બધી મનમાં રેવાની
જજો ભાવ ખાવામાં જાશેરે જવાની
મનની વાતો બધી મનમાં રેવાની

એ એક દીકુ લાકડીનો ટકોરે લેવાની
એ એક દીકુ લાકડીનો ટકોરે લેવાની
એક દીકુ લાકડીનો ટકોરે લેવાની
ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના
એ તારી ઉમર પતી જાશે પ્રેમ કયારે કરવાના

હો બાર ગયા બાવી થયા બાવન થવાના
મારી ઉંમર પતી જાશે રેમ કયારે કરવાના 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »