Bhagvan Taru Bhalu Karse - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Natvar Solanki
Music : Vishal Vagheshwari, Sunil Vagheshwari
Label : Ashok Thakor Official
Singer : Ashok Thakor
Lyrics : Natvar Solanki
Music : Vishal Vagheshwari, Sunil Vagheshwari
Label : Ashok Thakor Official
Bhagvan Taru Bhalu Karse Lyrics in Gujarati
એ ભલે તે જાનુ આજ મારુ ના વિચાર્યું
ઓ ભલે ને જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
ઓ ભલે ને જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા ભગવોન તારું ભલું કરશે
અલી જા મારો રોમ તારું હારું કરશે
ઓ ભલે તે જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા ભગવોન તારું ભલું કરશે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
તોય જા મારો રોમ તન રાજી રાખશે
હો મારા જીવધારે તારી હોર રાખતો તો
દુઃખ પડે તને આહુ મારા ઉભરાવતો
અરે રે ચોંવી કલાક તારા વિચારો મા રેતો
જોવું ના તને તો અન્ન નો દોણો હું ના લેતો
હો કરેલું મારુ મારા પગ મા તે તો માર્યું
મેલી મન દિલ નું મારુ ઘર હરગાયું
જા બેવફા આપ્યા તે ઘા
જા બેવફા આપ્યા તે ઘા
અલી જા તારો પ્રેમી તન હારું રાખશે
અલી જા મારો રોમ તન રાજી રાખશે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
હો કોની વાતો મા જાનુ તમે છો ભરોણા
કાયા કારણ થી જાનુ તમે છો રિહોણા
ઓ અચાનક બાર ના મેમોન તેડાયા
ગોમની ભાગોળે હમાચાર હોભળ્યા
ઓ હનુ આપી ને મારુ કાળજું તે બાળ્યું
ઓશિયારો કરી બીજે ઘર તે તો બોધ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા બાર બંગડી તું બીજા ની પેરજે
તોય જા બીજી પોણિયારી નો પોણી ભરજે
અલી જા પારકા ચૂલા ના રોટલા ઘડજે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
ઓ ભલે ને જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
ઓ ભલે ને જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા ભગવોન તારું ભલું કરશે
અલી જા મારો રોમ તારું હારું કરશે
ઓ ભલે તે જાનુ આજ મારુ ના વિચાર્યું
આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા ભગવોન તારું ભલું કરશે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
તોય જા મારો રોમ તન રાજી રાખશે
હો મારા જીવધારે તારી હોર રાખતો તો
દુઃખ પડે તને આહુ મારા ઉભરાવતો
અરે રે ચોંવી કલાક તારા વિચારો મા રેતો
જોવું ના તને તો અન્ન નો દોણો હું ના લેતો
હો કરેલું મારુ મારા પગ મા તે તો માર્યું
મેલી મન દિલ નું મારુ ઘર હરગાયું
જા બેવફા આપ્યા તે ઘા
જા બેવફા આપ્યા તે ઘા
અલી જા તારો પ્રેમી તન હારું રાખશે
અલી જા મારો રોમ તન રાજી રાખશે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
હો કોની વાતો મા જાનુ તમે છો ભરોણા
કાયા કારણ થી જાનુ તમે છો રિહોણા
ઓ અચાનક બાર ના મેમોન તેડાયા
ગોમની ભાગોળે હમાચાર હોભળ્યા
ઓ હનુ આપી ને મારુ કાળજું તે બાળ્યું
ઓશિયારો કરી બીજે ઘર તે તો બોધ્યું
જા બેવફા આપી સજા
જા બેવફા આપી સજા
તોય જા બાર બંગડી તું બીજા ની પેરજે
તોય જા બીજી પોણિયારી નો પોણી ભરજે
અલી જા પારકા ચૂલા ના રોટલા ઘડજે
અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
ConversionConversion EmoticonEmoticon