Nadi Kanthe Mitha Pani - Kamlesh Chhatraliya
Singer:Kamlesh Chhatraliya
Music:Ravi-Rahul
Lyrics:Darshan Bazigar
Label:Shri Ram Audio And Telefilms
Singer:Kamlesh Chhatraliya
Music:Ravi-Rahul
Lyrics:Darshan Bazigar
Label:Shri Ram Audio And Telefilms
Nadi Kanthe Mitha Pani Lyrics in Gujarati
એ નદી કોઠે મેઠા પોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
અરે નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
એ દલડે લખ્યું નોમ છે તારું
બોલને કયું ગોમ છે તારું
દલડે લખ્યું નોમ છે તારું
બોલને કયું ગોમ છે તારું
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા દિલની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
ઓ છેડલો છૂટો મેલ ને અલી
બેડલું એઠુ મેલ
તારે મારે મેળ છે અલી તારા મોઢે બોલ
ઓ લચકમચક કેડ તારી
ગોરા ગોરા ગાલ
રાતીચોળ આંખોને તારી નવાબી છે ચાલ
એ મારા મોઢે બોલને અલી
દિલનો ભેદ ખોલને અલી
મારા મોઢે બોલને અલી
દિલનો ભેદ ખોલને અલી
ઓ જાનુડી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
તારા માટે મોન છે અલી
દિલમાં તારું નોમ
તારા વગર મારે નથી કોઈનું રે કોમ
ઓ વાયદો ખોટો કર ના જાનુ
હેડ ઉતાળી આય
વાટ જોઈને બેઠ્યો તારી મળવા વેલી આય
તારા વગર ફાવતું નથી
મને ચોય ગમતું નથી
તારા વગર ફાવતું નથી
મને ચોય ગમતું નથી
ઓ હઠીલી રે
મારા મનની રોણી રોણી મારા દિલની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
દિલની રોણી રોણી મારા મનની રોણી રોણી રોણી
રોણી મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
અરે નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
એ દલડે લખ્યું નોમ છે તારું
બોલને કયું ગોમ છે તારું
દલડે લખ્યું નોમ છે તારું
બોલને કયું ગોમ છે તારું
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા દિલની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
ઓ છેડલો છૂટો મેલ ને અલી
બેડલું એઠુ મેલ
તારે મારે મેળ છે અલી તારા મોઢે બોલ
ઓ લચકમચક કેડ તારી
ગોરા ગોરા ગાલ
રાતીચોળ આંખોને તારી નવાબી છે ચાલ
એ મારા મોઢે બોલને અલી
દિલનો ભેદ ખોલને અલી
મારા મોઢે બોલને અલી
દિલનો ભેદ ખોલને અલી
ઓ જાનુડી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
તારા માટે મોન છે અલી
દિલમાં તારું નોમ
તારા વગર મારે નથી કોઈનું રે કોમ
ઓ વાયદો ખોટો કર ના જાનુ
હેડ ઉતાળી આય
વાટ જોઈને બેઠ્યો તારી મળવા વેલી આય
તારા વગર ફાવતું નથી
મને ચોય ગમતું નથી
તારા વગર ફાવતું નથી
મને ચોય ગમતું નથી
ઓ હઠીલી રે
મારા મનની રોણી રોણી મારા દિલની રોણી
એ નદી કોઠે મેઠા પોણી
બેડલું લઈને આય ને પોણી
ઓ હઠીલી રે
મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
દિલની રોણી રોણી મારા મનની રોણી રોણી રોણી
રોણી મારા દિલની રોણી રોણી મારા મનની રોણી
ConversionConversion EmoticonEmoticon