Lili Varakhdi ae Bethi Maa Chehar - Grishma Panchal
Singer : Grishma Panchal
Lyrics : Vishnusinh bihola
Music : Hitesh Batham,Kaushik Raval
Label : Vaghela Brother's Official
Singer : Grishma Panchal
Lyrics : Vishnusinh bihola
Music : Hitesh Batham,Kaushik Raval
Label : Vaghela Brother's Official
Lili Varakhdi ae Bethi Maa Chehar Lyrics in Gujarati
હે દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મારા વડવાસા ગોમે બેસી
કેશર ભવાની માડી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હે દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હો ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હો ઉગમણો મઢડો સોના છત્ર રે જડિયો
મારી ચેહરમાનો દીવડો જળહળિયો
હો નાકે નથણી માંને હીરલા મુગટ માથે
કંકુ કેસરની ટીલડી શોભે છે લલાટે
રાઠોડોનું રખવાળું કરનારી
ટહુકે હાજર થાતી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મઢમાં બેઠી મારી માતા રે સિકોતર
એના નામે કર્યું મેં તો મારુ જીવતર
કુળની કુળદેવી માંના હંગાથે બેસણા
હરખેથી લઇ એ માતા નાગણેચીના વારણાં
હે રાઠોડોનું કુલ તારનારી
કુળદેવી કહેવાણી
નાગણેચી મારુ માં ને રે બાપ છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મારા નારણસિંહ ભુવાજીના રુદિયાનો રોમ છે
જગદીશસિંહ પઢિયારનો માં હાચુ માવતર છે
મારા વડવાસા ગામે માતા ચેહરનું ધામ છે
મારી ચેહરના પરચા ગામે ગામ છે
મારા રાઠોડોની લાજ રાખનારી
પરચાની પૂરનારી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હે દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મારા વડવાસા ગોમે બેસી
કેશર ભવાની માડી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હે દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હો ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હો ઉગમણો મઢડો સોના છત્ર રે જડિયો
મારી ચેહરમાનો દીવડો જળહળિયો
હો નાકે નથણી માંને હીરલા મુગટ માથે
કંકુ કેસરની ટીલડી શોભે છે લલાટે
રાઠોડોનું રખવાળું કરનારી
ટહુકે હાજર થાતી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મઢમાં બેઠી મારી માતા રે સિકોતર
એના નામે કર્યું મેં તો મારુ જીવતર
કુળની કુળદેવી માંના હંગાથે બેસણા
હરખેથી લઇ એ માતા નાગણેચીના વારણાં
હે રાઠોડોનું કુલ તારનારી
કુળદેવી કહેવાણી
નાગણેચી મારુ માં ને રે બાપ છે
મારા દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે
મારા નારણસિંહ ભુવાજીના રુદિયાનો રોમ છે
જગદીશસિંહ પઢિયારનો માં હાચુ માવતર છે
મારા વડવાસા ગામે માતા ચેહરનું ધામ છે
મારી ચેહરના પરચા ગામે ગામ છે
મારા રાઠોડોની લાજ રાખનારી
પરચાની પૂરનારી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
હે દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
દરબારોની ડેલી એ બેઠી
ચેહરમાં મારુ માં ને રે બાપ છે
મારા રાજપૂતોના રજવાડે બેઠી
ચેહરમાં મારુ હાચુ હથિયાર છે
ConversionConversion EmoticonEmoticon