Mukhadu Goru Dil Chhe Kalu - Jignesh Barot
Singer - Jignesh Barot
Lyrics & Compose - Vijaysinh Gol
Music - Dhaval Kapdia
Label - Karma Vision
Singer - Jignesh Barot
Lyrics & Compose - Vijaysinh Gol
Music - Dhaval Kapdia
Label - Karma Vision
Mukhadu Goru Dil Chhe Kalu Lyrics in Gujarati
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટાળી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મને
પ્રેમ કટારી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મારી જિંદગી મા આવી
જાદુ પ્રેમ નો ચલાવી
દિલ મા ઘર બનાવી વસી ગઈ તું
તીર નેણ ના ચલાવી ગઈ મને ભરમાવી
પ્રેમી પાગલ બનાવી ઠગી ગઈ તું
કેમ કર્યો તે દગો મને
પ્રેમ કટારી દિલ મ મારી
કેમ કર્યો તે દગો મને
પ્રેમ કટારી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મારી દુનિયા ઉજાળી
કરી મારી બરબાદી
થઇ ગયો હૂતો તારા પ્રેમ મ ફના
મારીજ ભૂલ હતી તને મારા દિલ માં રાખી
કોની આગળ હવે કરું ફરિયાદ
રૂપિયા કાજે લૂંટી લીધો
પ્રેમ કટારી દિલ મ મારી
રૂપિયા કાજે લૂંટી લીધો
પ્રેમ કટાળી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટાળી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટારી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કંટારી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટારી દિલ મ મારી
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટાળી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મને
પ્રેમ કટારી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મારી જિંદગી મા આવી
જાદુ પ્રેમ નો ચલાવી
દિલ મા ઘર બનાવી વસી ગઈ તું
તીર નેણ ના ચલાવી ગઈ મને ભરમાવી
પ્રેમી પાગલ બનાવી ઠગી ગઈ તું
કેમ કર્યો તે દગો મને
પ્રેમ કટારી દિલ મ મારી
કેમ કર્યો તે દગો મને
પ્રેમ કટારી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મારી દુનિયા ઉજાળી
કરી મારી બરબાદી
થઇ ગયો હૂતો તારા પ્રેમ મ ફના
મારીજ ભૂલ હતી તને મારા દિલ માં રાખી
કોની આગળ હવે કરું ફરિયાદ
રૂપિયા કાજે લૂંટી લીધો
પ્રેમ કટારી દિલ મ મારી
રૂપિયા કાજે લૂંટી લીધો
પ્રેમ કટાળી દિલ મ મારી
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
મુખડું ગોરું દિલ છે કાળું
બેવફા તારું નહિ થાય હારું
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટાળી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટારી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કંટારી દિલ મ મારી
પ્રેમ થી રે પતાયો મન
પ્રેમ કટારી દિલ મ મારી
ConversionConversion EmoticonEmoticon