Aare Kayano Hindolo - Mittal Rabari
Singer : Mittal Rabari
Music : Jayesh Patel
Label : Soorpancham Beats
Singer : Mittal Rabari
Music : Jayesh Patel
Label : Soorpancham Beats
Aare Kayano Hindolo Lyrics in Gujarati
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી ને ચાલશો તો પારલંગી જાશો
ચેતી ને ચાલશો તો પારલંગી જાશો
ભવસાગર ની માઇ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હો ચેતી હાલો મારા ભાઈલા
બાળપણ બચપન માં ખોયું
બાળપણ બચપન માં ખોયું
ભરજોબની માઇ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
હો બુઢ્ઢા રે થયા ને માળા રે પકડી
બુઢ્ઢા રે થયા ને માળા રે પકડી
જીવડાની શી ગતિ થાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
હો ગુરુના પ્રતાપે રૂપાંદે બોલિયાં
ગુરુના પ્રતાપે રૂપાંદે બોલિયાં
માલવદેવ ને વિનંતી સુનાઈ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી ને ચાલશો તો પારલંગી જાશો
ચેતી ને ચાલશો તો પારલંગી જાશો
ભવસાગર ની માઇ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હો ચેતી હાલો મારા ભાઈલા
બાળપણ બચપન માં ખોયું
બાળપણ બચપન માં ખોયું
ભરજોબની માઇ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
હો બુઢ્ઢા રે થયા ને માળા રે પકડી
બુઢ્ઢા રે થયા ને માળા રે પકડી
જીવડાની શી ગતિ થાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
હો ગુરુના પ્રતાપે રૂપાંદે બોલિયાં
ગુરુના પ્રતાપે રૂપાંદે બોલિયાં
માલવદેવ ને વિનંતી સુનાઈ રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
હે આરે કાયાનો હિંડોળો રે રચિયો
આરે કાયાનો હિંડોળો રે રચિયો
ડગમગ જોલા ખાય રે માઈલા
ચેતી ચાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
ચેતી હાલો મારા ભાઈલા
ConversionConversion EmoticonEmoticon