Aasmana Rang Ni Chundadi Re - Arvind Barot & Bhavna Rana
Singer - Arvind Barot & Bhavna Rana
Lyrics : Traditional
Music Label - Studio Sangeeta
Singer - Arvind Barot & Bhavna Rana
Lyrics : Traditional
Music Label - Studio Sangeeta
Aasmana Rang Ni Chundadi Re Lyrics in Gujarati
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
અરે ચુંદડી ઓઢીને માડી નીસર્યા રે, માડી નીસર્યા રે
માની ચુંદડી લહેરાય
ચુંદડી ઓઢીને માડી નીસર્યા રે, માડી નીસર્યા રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
ચુંદડીમાં ચમકે રૂડા તારલા રે, રૂડા તારલા રે

અરે નવરંગે રંગી માની ચુંદડી રે, માની ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
નવરંગે રંગી માની ચુંદડી રે, માની ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
ચુંદડીમાં ચમકે રૂડા હીરલા રે, રૂડા હીરલા રે

અરે શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
શોભે મજાની ચુંદડી રે, રૂડી ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
આસમાની રંગની ચુંદડી રે, રંગ ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
ચુંદડીમાં ચમકે માનું મુખડું રે, માનું મુખડું રે

અરે અંગે દીપે માને ચુંદડી રે, માને ચુંદડી રે
માની ચુંદડી લહેરાય
અંગે દીપે માને ચુંદડી રે, માને ચુંદડી રે

ConversionConversion EmoticonEmoticon