Tame Mara Dilma Ne Koini Najarma - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Harjeet Panesar
Label : Ram Audio
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Harjeet Panesar
Label : Ram Audio
Tame Mara Dilma Ne Koini Najarma Lyrics in Gujarati
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમારા દિલમાં શું મને ખબર ના
આશિક હું તારો તને રાખુશું દિલમાં
આશિક હું તારો તને રાખુશું દિલમાં
તું મારુ મંદિર ભગવાન બન્યા કોઈના
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો બાહેંગાની મહેફિલમાં ફરો છો તમે
ફરી લ્યોને થોડો સમય હજુ તમે
હો મળશે હા જયારે પણ મોકો અમને
બતાવી ખોટું ને કરું શું તમને
પારકા ને આપણા ની જાણ ના તને
પારકા ને આપણા ની જાણ ના તને
તમે દિલ છો મારુ ને ધડકોછો ગેર માં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો અહેસાસ તારો એવો છે મને
ભૂલથી એ કદી ના ભૂલશો તમે
હો દિલ મારુ કોઈની પરવા ના કરે
તારો દીવાનો તારા પર મરે
નસ નસ માં મારી શો સામેલ તમે
નસ નસ માં મારી શો સામેલ તમે
મંજિલ મારી ફરોસો બીજાના સફરમાં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમારા દિલમાં શું મને ખબર ના
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમારા દિલમાં શું મને ખબર ના
આશિક હું તારો તને રાખુશું દિલમાં
આશિક હું તારો તને રાખુશું દિલમાં
તું મારુ મંદિર ભગવાન બન્યા કોઈના
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો બાહેંગાની મહેફિલમાં ફરો છો તમે
ફરી લ્યોને થોડો સમય હજુ તમે
હો મળશે હા જયારે પણ મોકો અમને
બતાવી ખોટું ને કરું શું તમને
પારકા ને આપણા ની જાણ ના તને
પારકા ને આપણા ની જાણ ના તને
તમે દિલ છો મારુ ને ધડકોછો ગેર માં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
હો અહેસાસ તારો એવો છે મને
ભૂલથી એ કદી ના ભૂલશો તમે
હો દિલ મારુ કોઈની પરવા ના કરે
તારો દીવાનો તારા પર મરે
નસ નસ માં મારી શો સામેલ તમે
નસ નસ માં મારી શો સામેલ તમે
મંજિલ મારી ફરોસો બીજાના સફરમાં
હો તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમારા દિલમાં શું મને ખબર ના
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં
તમે મારા દિલમાં ને કોઈ નજરમાં