Jaderi Jan Lyrics in Gujarari

Jaderi Jan - jais Kukadiya and Jen's Goyani
Singer: Jais Kukadiya and Jen's Goyani
Lyrics: Ram Pansuriya (Kavi Ram)
Music: S.G.R
Label: Maa Music Surat
 
Jaderi Jan Lyrics in Gujarari
 
હે આવી જાડેરી જાન
જાન માં મોટા મહેમાન
હે એના ઉતારા કરવો રે

હે ભલે લાવ્યા જાડેરી જાન
જાન માં મોટા મહેમાન
એના ઉતારા તૈયાર છે

તમારા બેનબાને કા
મારો ભાઈ આવે છે આજ
એના ફેરા ફરાવો રે...

હે ભલે આવ્યા ઘોડી અસવાર
ઉતાવર ના કરો આજ
બેનબા હમણાં હાજર છે

હે ઓલા માંડવે વેવાણ જાડી
પેરતા ના આવડે સાડી
આ માંડવે જાન જોને આવીજો

હે જાન માં અક્કલ વિના ના જાજા
નથી કોઈને આટા
આ માંડવે જાન ભલે આવીજો

કાંકરા આવે ખાવાનું કેમ ભાવે
એના કાકા હોય બાડા
ચાલે છે કેમ આડા

એને કાંકરા નો કેવાય
તો છાનું માનું રેવાય
આવ્યા છે બધા ગાંડા
છે એમાં બંધા વાંઢા

અયીરામાં થી ચોરી મોજડી
કોણ છે એનો ચોર રે
લાવો કાવડીયા લઇ જાવ મોજડી
એનો છે ઉકેલ રે

માયીરામા થી ચોરી મોજડી
કોણ છે આનો ચોર
લાવો કાવડીયા લઇ જાવ મોજડી
એનો છે ઉકેલ રે

ચાલ છે ઘર માં અમારા ભાઈ નું
ચેતી ને તમે રહેજો રે
બેની છે અમારી વટ નો કટકો
સચવાય તો સાચવજો રે

માયીરા માંથી ચોરી મોજડી
કોણ છે આનો ચોર રે
લાવો કાવડિયા લઇ જાવ મોજડી
એનો છે ઉકેલ રે

આવ્યા અમે જાનૈયા અને
ક્યાં છે એની માં જો
દેજો શિખામણ દીકરી ને
લઇ જાશુ દેશ પાર જો

જાન લાવ્યા મોંઘેરી ને
પાવર નો નહિ પાર રે
અલ્યા આવો માંડવે તમે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »