Hum Ju Su Badhu Koy Godo Nathi Lyrics in Gujarati

Hum Ju Su Badhu Koy Godo Nathi - Rakesh Barot
Singer :- Rakesh Barot
Music :- Ravi-Rahul
Lyrics :- Chandu Raval
Label :- Rn Music
 
Hum Ju Su Badhu Koy Godo Nathi Lyrics in Gujarati
 
એ જાનુ જૂઠું બોલોછો મને ગમતું નથી
તમે ચોચો ફરો છો મારા સોનુ નથી
એ તારી ચાલ બદલોણી ચલગત બદલોણી
હમજુંછું બધું કોય ગોંડો નથી
એ જાનુ જૂઠું બોલોછો મને ગમતું નથી

હે ઘરેથી રોજ દહ વાજે નેકળો છો
મારી પાહે તો હોજ પડે આવો છો
હો એટલો બધો ટાઈમ ચોકણ કાઢો છો
ફોન તો મારો કટ કરી નાખો છો
એ તમે બીજે હલવોના ચોક જઈને ભરોણા
તમે બીજે હલવોના ચોક જઈને ભરોણા
હમજુંછું ગોંડી કોય ગોંડો નથી
એ જાનુ જૂઠું બોલોછો મને ગમતું નથી

હે ઘણું મનાયું તોય તું નતી મોનતી
રંગે હાથે તને પકડી મેં લીધી
હો મારી હરે તેતો બેવફાઈ કીધી
જાતોય જા  તને માફ કરી દીધી
માફ કરી દીધી
જા સુખી થઇ ને રેજે પડે કોમ તો યાદ કરજે
સુખી થઇ ને રેજે પડે કોમ તો મને કરજે
વફાદાર છું કોય તારા જેવો નથી
એ જાનુ જૂઠું બોલોછો મને ગમતું નથી
તમે ચોચો ફરો છો મારા સોનુ નથી
અલિ હમજુંછું બધું કોય ગોંડો નથી  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »