Lidhi Tara Ghar Ni Badha Lyrics in Gujarati

Lidhi Tara Ghar Ni Badha - Vinay Nayak - Trusha Rami
 
Lidhi Tara Ghar Ni Badha Lyrics in Gujarati
 
હે હે માં, હે હે માં
હો માં, હો માં
અર સત ન સમર ઈન
મારા સંતોના નેહડે રમનારી
મારી સાગર હિલોળા લે ન
એ મોય પગલો પખારનારી
અરે આંભલે પગલિયું પાડનારી ન
એ વાદળીયુંની ચુંદર કરી ન ઓઢનારી
ચંદરવાના લલાટમાં ચોલા કરનારી
મારી રાજ રોણી સરકાર શોભા મારુ માવતર
માં ન બાપ ખમ્મા તમન ઓ

એ તારે મારે બને નહિ
અરે માતા મારી મોને નહિ
એ તારે મારે બનશે નહિ
માતા મારી મોનશે નહિ
તારા ઘરની બાધા, તારા ઘરની બાધા
બાધાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ ખાદ્યા

એ તારે મારે દોઢ પડી વાત તમે ખોટી કરી
તારે મારે ઓટી પડી માતા મારી ચોંટી પડી
એ વાત ખોટી કરતો ના, અરે હોમું મારા પડતો ના
વાત ખોટી કરતો ના, હોમું મારા પડતો ના
લીધી તારી બાધા, લીધી તારી બાધા
લીધી તારા ઘરની બાધા, લીધી તારા ઘરની બાધા
બાધાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું

એ ભમતો ભોંય તું પડે, ગ્યોતો તું ચોય ના જડે
ભમતો ભોંય તું પડે, ગ્યોતો તું ચોય ના જડે
ખોનદાન તારું રખળશે, થર થર તું થથર છે
એ માતા મારી છોડે નહિ, જીવતો તને મેલે નહિ
મારુ વેણ લીધા વગર માતા મારી વળશે નહિ
એ તારું પોણી પીવું નહિ, અન્ન મારે લેવું નહિ
એ તારું પોણી પીવું નહિ, અન્ન મારે લેવું નહિ
તારા ઘરની બાધા, તારા ઘરની બાધા
લીધી તારા ઘરની બાધા, લીધી તારા ઘરની બાધા
એ માતાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ મેં ખાદ્યા

એ નપુંકણ વેણ ફળે, માતાની જ પોક સુકે
એ નપુંકણ વેણ ફળે, માતાની જ પોક સુકે
શબ્દે રાખ ન પડે, સુખમાં ફેર ન પડે
તારે મારે દોઢ પડી વાત તમે ખોટી કરી
તારે મારે ઓટી પડી માતા મારી ચોંટી પડી

એ તારે મારે બને નહિ
અરે માતા મારી મોને નહિ
એ તારે મારે બનશે નહિ
માતા મારી મોનશે નહિ
તારા ઘરની બાધા, તારા ઘરની બાધા
લીધી તારા ઘરની બાધા, લીધી તારા ઘરની બાધા
બાધાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ ખાદ્યા
એ મારી માતાનું નોમ લઇ સોગંદ મેં ખાદ્યા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »