Chote Raja Lyrics in Gujarati

Chote Raja - Kinjal Dave
Singer - Kinjal Dave
Lyrics - Manu Rabari , Jeet Vaghela
Music - Mayur Nadiya
Label - Raghav Digital
 
Chote Raja Lyrics in Gujarati
 
હો વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર મા ચડવું છે ઘોડી
વીરા વિરલ તારી ઉમર છે થોડી નોની ઉમર મા ચડવું છે ઘોડી
હેડ ગોતી લાવું હું તારા માટે છોરી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું બેન્ડ વાજા

હો લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ ની કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
એ વીરા લાડી લઇ આલુ તને રૂપાળા રૂપ ની કોઈ જોવે તો જાણે પરી પરલોક ની
હેડ જમાવી દઉં એની હારે જોડી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું બેન્ડ વાજા...

વીરા આકાશ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
વીરા આકાશ તારી ઉમર છે થોડી નોની ઉમર માં ચડવું છે ઘોડી
હેડ ગોતી લાવું હું તારા માટે છોરી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું બેન્ડ વા….જા….

હે વેવાઈ ના માંડવે જાન લઇ જાવું તારી લુણારી થઇ જાન માં હું આવું
હે વીરા વેવાઈ ના માંડવે જાન લઇ જાવું તારી લુણારી થઇ જાન માં હું આવું
જાશું જાડેરી જાન તારી જોડી

ઓ છોટે રાજા ઓ છોટે રાજા હેડ વગડાવું બેન્ડ વાજા
ઓ છોટે રાજા ભૈલું રાજા હેડ વગડાવું બેન્ડ વા….જા... 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »