Dil Manva Taiyaar Nathi Lyrics in Gujarati

Dil Manva Taiyaar Nathi - Kajal Maheriya
Singer - Kajal Maheriya
Music - Ravi Rahul (R2 Studio)
Lyrics - Hitesh Sobhasan
Label- Saregama India Limited

Dil Manva Taiyaar Nathi Lyrics in Gujarati
 
હો બોલવવા જેવું કૈય  રાહુ નથી પાસે
હો હો બોલવવા જેવું કૈય  રાહુ નથી પાસે
ડગલુંરે ભરું હૂતો કોના વિશ્વાસે
હો બોલવવા જેવું કૈય  રાહુ નથી પાસે
ડગલુંરે ભરું હૂતો કોના વિશ્વાસે
શોધે મારી નજર તને કાયા છે ખબર
શું વીતે મારાપર તારા વગર
(તારા વાગર)
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નથી

હો બોલવવા જેવું કૈય  રાહુ નથી પાસે
ડગલુંરે ભરું હૂતો કોના વિશ્વાસે
હો ડગલુંરે ભરું હૂતો કોના વિશ્વાસે

હો હશે મજબૂરી તારી હશે ભૂલ મારી
મારી જિંદગીમાં બસ કમી એક તારી
હો હશે મજબૂરી તારી હશે ભૂલ મારી
મારી જિંદગીમાં બસ કમી એક તારી
(કમી એક તારી)
દિલ માં ચે ડર તુ માલ્યો ના અગર
કેમ જશે જીવન તારા વાગર
(તારા વાગર)
તું નથી એવું માનવા દિલ તૈયાર નાથી
તું નથી એવું માનવા દિલ તૈયાર નાથી

હો બોલાવા જેવુ કૈય રાહુ નથી પાસે
ડગલુ રે ભરૂ હુ તો કોના વિશ્વાસે
હો ડગલુ રે ભરૂ હુ તો કોના વિશ્વાસે

હો કુદરત કામ તારુ ફેસલો કરવનુ
હાચા પ્રેમી જુદા કરી પ્રેમી ને મરવનુ
હો કુદરત કામ તારુ ફેસલો કરવનુ
હાચા પ્રેમી જુદા કરી પ્રેમી ને મરવનુ
કુદરત તને કૌવ  વિચાર કર
ગમનુ રાજ દિલ પર એના વગર
તું નથી એવુ માનવા દિલ તૈયાર નાથી
તુ નથી એવુ માનવા દિલ તૈયાર નાથી
તુ નથી એવુ માનવા દિલ તૈયાર નાથી
તુ નથી એવુ માનવા દિલ તૈયાર નાથી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »