Dard Dil Nu Dil Vada Ne Humjay Lyrics in Gujarati

Dard Dil Nu Dil Vada Ne Humjay - Vikram Thakor
SINGER : Vikram Thakor
LYRICS : Jeet Vaghela
MUSIC : Ravi Rahul
Label : GoBindas Gujarati
 
Dard Dil Nu Dil Vada Ne Humjay Lyrics in Gujarati
 
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય
પ્રેમી રડતા રહે ભલે મરતા રહે
પ્રેમી રડતા રહે ભલે મરતા રહે
પ્રીત સાચી છે નઈ રે ભુલાય  
નઈ રે ભુલાય
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય

હો પ્રેમને પૈસાથી ના તોલતા
પ્રેમનો થાયે કદી મોલ ના
હો પ્રેમને પૈસાથી ના તોલતા
પ્રેમનો થાયે કદી મોલ ના
જેને હૈયા થી ચાહો તમે
એનો સાથ નહિ તોડતા
ભલે કસમો તૂટી ભલે દુનિયા રૂઠી
ભલે કસમો તૂટી ભલે દુનિયા રૂઠી
પ્રેમ કરનારા નારે બદલાય
નારે બદલાય
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય

પ્રેમના રસ્તેતો કાંટા ભર્યા  
પ્રેમીઓ ના છે દુસ્મન ઘણા
પ્રેમના રસ્તેતો કાંટા ભર્યા  
પ્રેમીઓ ના છે દુસ્મન ઘણા
જે મહોબત માં આસિક બન્યા
એતો વગર મોતે મર્યા
આંખે આસું વહે ટુકડા દિલના કહે
આંખે આસું વહે ટુકડા દિલના કહે
પ્રેમ ભૂલીને નહિરે જીવાય
નહિરે જીવાય
હો દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય
દર્દ દિલ નું દિલવાળાને હમજાય
પ્રીત શુંછે દુનિયાને કાયાથી હમજાય
કાયાથી હમજાય 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »