Tari Jaan Aavi Mari Jaan Lai Gai - Vijay Suvada
Singer : Vijay Suvada
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadia
Label : AR Entertainment
Singer : Vijay Suvada
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadia
Label : AR Entertainment
Tari Jaan Aavi Mari Jaan Lai Gai Lyrics in Gujarati
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
કયા રે પાપો ની મને સજા રે મળી
હો કહાની અધૂરી રહી રાત મારી રડી રઈ
ભૂલ શું મારી થઈ કેમ તું બીજાની થઈ
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો મળી જુદાઈ એ કિસ્મત ની વાત છે
દૂર થયા ભલે તમે રહેશો દિલ ની પાસ
હો દિલ માં તમે રહેશો બની મીઠી યાદ
સમણે મળજો આવી રાહ જોશે રાત
હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું
રાહ તારી જોવું યાદમાં રોવું
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
હો રુદિયાના રામ મારી ભૂલ શું થઇ
હો જોવા તમને વાલી આંખો મારી તરસે
વાત મુલાકાતો જૂની દિલ ના ભુલસે
હો પ્રેમ તને મારા જેવો કોણ રે કરશે
મારા ગયા પછી કોણ તારા પર મરશે
હો યાદ સાથે આવે તું મનેના રડાવ તું
રાહ તારી જોવું યાદમાં રોવું
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
હો રુદિયાના રામ મારી ભૂલ શું થઇ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
કયા રે પાપો ની મને સજા રે મળી
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
કયા રે પાપો ની મને સજા રે મળી
હો કહાની અધૂરી રહી રાત મારી રડી રઈ
ભૂલ શું મારી થઈ કેમ તું બીજાની થઈ
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો બસ મારી યાદો માં તું તો રઈ ગઈ
હો મળી જુદાઈ એ કિસ્મત ની વાત છે
દૂર થયા ભલે તમે રહેશો દિલ ની પાસ
હો દિલ માં તમે રહેશો બની મીઠી યાદ
સમણે મળજો આવી રાહ જોશે રાત
હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું
રાહ તારી જોવું યાદમાં રોવું
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
હો રુદિયાના રામ મારી ભૂલ શું થઇ
હો જોવા તમને વાલી આંખો મારી તરસે
વાત મુલાકાતો જૂની દિલ ના ભુલસે
હો પ્રેમ તને મારા જેવો કોણ રે કરશે
મારા ગયા પછી કોણ તારા પર મરશે
હો યાદ સાથે આવે તું મનેના રડાવ તું
રાહ તારી જોવું યાદમાં રોવું
પ્રેમ ની કેવી આ સજા....
હો તારી જાન આવી મારી જાન લઈ ગઈ
તારી જાન આવી મારી જાન લઈ ગઈ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
હો રુદિયાના રામ મારી ભૂલ શું થઇ
ઓરે ભગવાન મારી ભૂલ શું થઈ
કયા રે પાપો ની મને સજા રે મળી
ConversionConversion EmoticonEmoticon