Kone Khabar Song Lyrics - Gaman Santhal

Kone Khabar - Gaman Santhal
Singer : Gaman Santhal
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Bhumi Studio Bhaguda 
 
Kone Khabar Song Lyrics in Gujarati
 
જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ માં બળસુ
યાદો ની આગ મા બળસુ
ભેળા થાશું કે નઈ કોને ખબર...

કિસ્મત મા ના હોય જો તારો પ્યાર
તો પછી હું પણ શું કરી શકું યાર
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર...

હો સમય ની પેલા ભાગ્ય થી વધારે
દુનિયા મા કોઈ ને કઈ મળતું નથી
હો ભૂલી જવું પડશે હવે તારે ને મારે
વિચારેલું બધું હાચુ પડતું નથી
હો કોઈ નથી ઉભું રેતુ પ્રેમિયો ની સાથે
એટલે તો જાવું પડે મોત ની વાટે
ભેળા થાશું કે નઈ કોને ખબર
જીવતા રહીશુ તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હવે ભેળા થાશું કે નઈ કોને ખબર...

પ્રેમ કહે છે દુનિયા થી લડીલો
નહિ તો ખૂણા મા બેસી ને રડીલો
મળવું હોય તો છેલ્લી વાર મળીલો
પછી નઈ મળવા દે એ ઘર ના વડીલો...

જે થયું એ એને કેમ કરી ભૂલું
જિંદગી ને મોત ને વચ્ચે હું જુલુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો જીવતા રહીશું તો ફરી મળશુ
જીવતા હશુ તો ફરી મળશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો યાદો ની આગ મા બળીશુ
યાદો ની આગ મા બળીશુ
હો યાદો ની આગ મા બળીશુ
ભેળા થાશું કે નઈ કોને ખબર
હો ભેળા થાશું કે નઈ કોને ખબર
ભેળા થાશું કે નઈ કોને ખબર
અલ્યા ભેળા થાશું ને નઈ કોને ખબર...

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »