Khamma Mari Pawavali Maa Lyrics - Hemant Chauhan
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Khamma Mari Pawavali Maa Lyrics in Gujarati
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
પાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માં
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં.
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
પાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માં
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં.
ConversionConversion EmoticonEmoticon