Khabar Nati Jaan Leshe Jaan Lyrics in Gujarati

Khabar Nati Jaan Leshe Jaan - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Mayur Nadiya
Lyricist : Manu Rabari
Label :  Zee Music Gujarati

Khabar Nati Jaan Leshe Jaan Lyrics in Gujarati
 
હો જમણા હાથે મેતો લખ્યુ તારુ નામ
હો જમણા હાથે મેતો લખ્યુ તારુ નામ
પ્રેમની નિશાની મારા હાથે તારુ નામ
જીવતા મારી ગઈ મજદારે છોડી ગઈ
જીવતા મારી ગઈ મજદારે છોડી ગઈ
હૈયે ફૂટી મારે હાલ
ખબર નોતી મારી જાનલેશ જાન
હો ખબર નોતી મારી જાનલેશ જાન
હો જમણા હાથે મે લખ્યુ તારુ નામ
પ્રેમની નિશાની મારા હાથે તારુ નામ

હો મન મળ્યા જયારે થઈ ગઈ મુલાકાત
પલમાં થઈ ગઈ પ્રેમની સરુવાત
હો એક બીજા એ કરી દિલની રજુવાત
પ્રમીઓ પ્રેમ મા પૂછેના નાતજાત
હો નેણ ઠરી ગયા દિલ મળી ગયા
નેણ ઠરી ગયા દિલ મળી ગયા
સગળુ કર્યું કુરબાન
ખબર નોતી મારી જાનલેશ જાન
હો ખબર નોતી મારી જાનલેશ જાન
હો જમણા હાથે મે લખ્યુ નામ જાન
પ્રેમની નિશાની મારા હાથે તારુ નામ

હો ખાલી ચાર દાડા દૂર થઈ ગયા
ખબર નઈ કોની આવી ગઈ વાતમા
લગ્ન કરવાની અને પાડીદીધી હા
મારો વિચાર કશો કરો અને ના
હો મળ્યા હમાચાર દિલ માનેનઈ યાર
મળ્યા હમાચાર દિલ માનેનઈ યાર
અધૂરા રહિયા અરમાન
ખબર નોતી મારી જાનલેશ જાન
હો ખબર નોતી મારી જાનલેશ જાન
ખબર નોતી મારી જાનલેશ જાન


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »