Tamaru Dil Khoi Nakhsho Lyrics - Rakesh Barot

Tamaru Dil Khoi Nakhsho - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Vijaysinh Gol
Music Label : Shri Ram Audio
 
Tamaru Dil Khoi Nakhsho Lyrics in Gujarati
 
તમેશો રૂપારા લાગો પ્યારા પ્યારા
આડા અવળી નજર્યું ના નોખશો
ના નોખશો ના નોખશો
તમારૂ તમારૂ હે તમારૂ દિલ ખોઈ નોખશો
તમેશો રૂપારા લાગો પ્યારા પ્યારા
કાતિલ છે તમારી ઓંખ ના ઉલારા
અરે છોરાઓ ને ઓમ ના વતાવશો
ના વતાવશો ના વતાવશો
તમારૂ તમારૂ હે તમારૂ દિલ ખોઈ નોખશો
આડા અવળી નજર્યું ના નોખશો
ના નોખશો ના નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો...

રૂપનો તમે છો કટકો
તમને જોઈ દિલ એ વાગે ઝટકો
એવો જબરો તમારો લટકો
જે નજર ચુકે વાગે એને ફટકો
હે ગોરી ખોટા ના અમને તડપાવશો
ના લલચાવશો ના સતાવસો
તમારૂ તમારૂ હે તમારૂ દિલ ખોઈ નોખશો
આડા અવળી નજર્યું ના નોખશો
ના નોખશો ના નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો...

તમને જોયા કરું એવું થાયશે
ના ઓખ મારી ઘડી મટ કાયસે
આ દિલ તને પામવા જંખે
ના દૂર જશો આયી જોને પડખે
પ્રેમ કરતા હોય તો તમે હા કઈ દો
તમે કઈ દો તમે કઈ દો
તમારૂ તમારૂ હે તમારૂ દિલ ખોઈ નોખશો
આડા અવળી નજર્યું ના નોખશો
ના નોખશો ના નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો
તમારૂ દિલ ખોઈ નોખશો
હે તમારૂ દિલ ખોઈ નોખશો...

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »