Singer : Jignesh Barot 
Lyrics: Rajan Rayka - Dhaval Motan 
Music : Jitu Prajapati 
Music Label : Jigar Studio
Jio Hajaro Saal Song Lyrics in Gujarati
હો.... કોણ હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ બોલીને ફરી ગઈ ખરા ટાણે...
ઓ. હો..... કોણ હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ બોલીને ફરી ગઈ ખરા ટાણે...
એ મારી ના થઇ , બીજાની શું થવાની...
એની પાછળ મારી ગઈ રે જવાની....
એની પાછળ મારી ગઈ રે જવાની..
મારા કાર્યાતે ભૂરા હાલ
જાનું જિયો હજારો સાલ..
જાનું જિયો હજારો સાલ..
હો... જ્યારે થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ ગયા પારકા....
હો... જ્યારે થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ ગયા પારકા....
હો.... ખોટીસે તું ને તારી ખોટી જુબાની...
એળે ગઈરે મારા પ્રેમની કહાની....
તને ભૂલી જવું આજ કે કાલ,
જાનું જયો હજારો સાલ....
જાનું જિયો હજારો સાલ.....
હો.... દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધે મારો પ્રેમ વગવાયો ....
ઓ હો..... દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધેરે મારો પ્રેમ વગવાયો ....
હો... જાજા બેવફા તારું મુખડુંના જોવું...
ખુશ રેજે જા હવે કઈ નથી કેવું,
જાજા બેવફા તારું મોઢું ન જોવું...
ખુશ રેજે જા હવે કઈ નથી કેવું,
તારા જેવું કોણ થાય,
જાનું જયો હજારો સાલ....
મારી જાનુ બોલીને ફરી ગઈ ખરા ટાણે...
ઓ. હો..... કોણ હાચુને કોણ ખોટું, એતો દુનિયા જાણે....
મારી જાનુ બોલીને ફરી ગઈ ખરા ટાણે...
એ મારી ના થઇ , બીજાની શું થવાની...
એની પાછળ મારી ગઈ રે જવાની....
એની પાછળ મારી ગઈ રે જવાની..
મારા કાર્યાતે ભૂરા હાલ
જાનું જિયો હજારો સાલ..
જાનું જિયો હજારો સાલ..
હો... જ્યારે થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ ગયા પારકા....
હો... જ્યારે થયારે મારા પ્રેમનારે પારકા
એજ સમય તમે થઈ ગયા પારકા....
હો.... ખોટીસે તું ને તારી ખોટી જુબાની...
એળે ગઈરે મારા પ્રેમની કહાની....
તને ભૂલી જવું આજ કે કાલ,
જાનું જયો હજારો સાલ....
જાનું જિયો હજારો સાલ.....
હો.... દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધે મારો પ્રેમ વગવાયો ....
ઓ હો..... દુનિયાથી ડરી તે મનેરે ભુલાયો...
તારા લીધેરે મારો પ્રેમ વગવાયો ....
હો... જાજા બેવફા તારું મુખડુંના જોવું...
ખુશ રેજે જા હવે કઈ નથી કેવું,
જાજા બેવફા તારું મોઢું ન જોવું...
ખુશ રેજે જા હવે કઈ નથી કેવું,
તારા જેવું કોણ થાય,
જાનું જયો હજારો સાલ....
ConversionConversion EmoticonEmoticon