Diva Ni Divete Song Lyrics - Geeta Rabari


 
Diva Ni Divete Song Lyrics - Geeta Rabari
 
Singer : Geeta Rabari
Lyrics & Composer : Kavi K Dan Gadhvi
Music : Ajay Vagheswari
Label  : Geeta Ben Rabari Official
 
Diva Ni Divete Song Lyrics in Gujarati
 
દીવા ની દીવેટે
એક દીવા ની દીવેટે

એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ...

વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત
હો વહમી વેળા એ દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત
મનડું મોજાતા તારા મઢડે દોરી આવતો
મોગલ સૂતી હોત તો જાગ બોલાવે તારા બાળ

એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું આયલ જપું તારા જાપ...

આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર
હો આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર
કોણ આવે ને કોને જઈ ને રે કહેવું મોગલ તું માં ને બાર
કોણ કરશે મારા કામ

એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
હે રૂદિયા માં રાખું માં જપું તારા જાપ...

કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ
હો કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ
મોગલ મછરારી ઓખાધરા વારી વાર ના લવ વારમવાર
માં મોગલ તારણ હાર

એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મોગલ જપું તારા જાપ આયલ જપું તારા જાપ
હો હો મોગલ જપું તારા જાપ...

Previous
Next Post »