Dhol Tu Vagad Song Lyrics in Gujarati

 

Dhol Tu Vagad
 
Dhol Tu Vagad Song Lyrics in Gujarati
 
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા
હૈ  ઢોલીડા

ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
જોર જોર થી વાગડ જરા જોશ માં વાગડ
હે જોર થી વાગડ જરા જોશ માં વાગડ
ભેલે ખેલાયાનો ઉતરે શણગાર

ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા

નાચું હૂતો નાચું ઢોલ ના તાલે ઘેલી બની નાચું
થાકું હું ના થાકું ગોળ ગોળ ઘુમતા હું ના થાકું
હે વાગ્યો ઢોલ વાગ્યો ઢોલીડા નો ઢોલ એવો વાગ્યો
જામ્યો રંગ જામ્યો ધન ધન તો માહોલ જામ્યો
ભલે કેડ લચકાય ને ભલે એડી માસ્કાય
ભલે કેડ લચકાય ને ભલે એડી માસ્કાય
તોય રુમઝુમ તા પગલાં ના રોકાય

ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા

માંગુ હૂતો માંગુ રોઝ રઢિયાળી રાત હૂ માંગુ
જાગું હૂતો જાગું રંગે રમવાને ઝૂમવા હું જાગું
હે ભુલ્યો ભાન ભુલ્યો ઢોલીડાને તાલે ભાન ભુલ્યો
ઘૂમ્યો આજ ઝૂમ્યો પૂર જોશ ગરબે ઝૂમ્યો
ભલે રાત ખૂટી જાય ભલે દી ઉગી જાય
ભલે રાત ખૂટી જાય ભલે દી ઉગી જાય
મોસમ ગરબાની નારે રોકાય

ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલ તું વાગડ ઢોલીડા
ઢોલીડા ઢોલીડા ઢોલીડા

નાવલી નવરાત ની રાત છે સાથે ખેલયાનો સાથ છે
મન મેલી ને નાચીશું આજ  મન મેલી ને ઝુમીશું આજ
ઢોલીડા ઢોલીડા ઢોલીડા.....


Gujarati Bhajan Lyrics * Gujarati Song Lyrics 
 

 

 

Previous
Next Post »