Bhuli Gaya Tame lyrics - Rakesh Barot

 

Title : Bhuli Gaya Tame
Singer : Rakesh Barot
Artist : Rakesh Barot , Aarti Bhavsar , Mitresh Varma , Manisha Narkar
Music : Rahul - Ravi
Lyrics : Harjit Panesar
Producer : Sarjan Digital
Label : Sarjan Digital
 
Bhuli Gaya Tame lyrics Gujarati
વાતો  મુલાકતો
યે મીઠી મીઠી યાદો
વાતો મુલાકતો યે મીઠી મીઠી યાદો
ભુલી ગયા તમે  પણ  યાદ સે મને

દિલ થી દિલ નો નાતો  મોસમની યે વરસાદો
ભુલી ગયા તમે  પણ યાદ સે મને

કાયારે આયા  ને ગયા ના ખબર પડી મને
તમને  શોધે મારી આંખો માળતા નથી  તમે
યે પ્રેમ ની સોગાતો યે  કોલ ને કરારો
ભુલી ગયા તમે પણ  યાદ સે મને


ભુલી ગયા તમે  પણ  યાદ સે મને
જમાનાથી ડરી ચોરી ચોરી રે મળતા  
એક બિજા પર અમે વિશ્વાસ રે કરતા

વિશ્વાસ  ના પાયા મજબુત રે હતા
પ્રેમના બંધનો અતુત રે હતા
અતો  બન્યું  છે બહાનુ જુદા  થયા  અમે
કોની ભુલ છે એતો  નથી જણતા અમેં

પ્રેમ  કરતા એક ધરો જોતો હતો  જમનો
ભુલી ગયા તમે  પણ  યાદ છે  મને
ભુલી ગયા તમે  પણ  યાદ છે મને

સમયની  સાથે  બદલાય રે તમે
આજે પણ  એવા  ને એવા  રે અમે

જુની છે વાત  તોય  ભૂલા ના અમે
મરી જવ તોય  કદી   ભુલુ ના તમને
ચેલ્લી સવાસે પન મોઢે  તારુ નામ રે હસે
મને  માલ્સો એક વાર એવી  આશ છે મને

હાસ્તો ચાહેરો તમરો એ જીવ હતો  મારો
ભુલી ગયા તમે  પણ યાદ છે  મને
વાતો મુલાકતો યે મીઠી મીઠી યાદો
ભુલી ગયા તમે  પણ  યાદ સે મને
ભુલી ગયા તમે  પણ  યાદ સે મને
Bhuli Gaya Tame lyrics English 
Vato Mulakato
Ye Mithi Mithi Yaado
Vato Mulakato Ye Mithi Mithi Yaado
Bhuli Gaya Tame Pan Yad Se Mane

Dil Thi Dil No Nato Mosamni Ye Varsado
Bhuli Gaya Tame Pan Yad Se Mane

Kayare Yaya Ne Gaya Na Khabar Padi Mane
Tamne Shodhe Mari Ankho Malta Nathi Tame
Ye Prem Ni Sogato Ye Call Ne Kararo
Bhuli Gaya Tame Pan Yad Se Mane


Bhuli Gaya Tame Pan Yad Se Mane
Jamanathi Dari Chori Chori Maltatha
Ek Bija Par Ame Vishwash Re Karta

Vishwash Na Paya Majbut Re Hata
Paremna Bandhno Atut Re Hata
Ato Banu Chhe Bahanu Juda Thaya Ame
Koni Bhul Chhe Atho Nathi Janta Ame

Parem Karta Ak Dharo Joto Hato Jamano
Bhuli Gaya Tame Pan Yad Se Mane
Bhuli Gaya Tame Pan Yad Se Mane

Samay Ni Sathe Badlaya Re Tame
Aje Pan Ava ne Ava re Ame

Juni Chhe Vat Toy Bhula na Ame
Mari Jav Toy Kadi Bhulu Na Tamne
Chelli Savase Pan Modhe Taru Nam re Hase
Mane Malso Ek var Avi Ash chhe Mane

Hasto Chahero Tamro a Jiv Hato Maro
Bhuli Gaya Tame Pan Yad Se Mane   
Vato Mulakato
Ke Mithi Mithi Yaado
Vato Mulakato Ke Mithi Mithi Yaado
Bhuli Gaya Tame Pan Yad Se Mane  
Bhuli Gaya Tame Pan Yad Se Mane 

Previous
Next Post »