Mara Kanuda No Birthday Lyrics in Gujarati | મારા કાનુડા નો બર્થ ડે લિરિક્સ ગુજરાતીમાં

Mara Kanuda No Birthday - Vipul Susra
Singer : Vipul Susra
Lyrics - Sendha Vachiya , Naresh Thakor
Music - Jackie Gajjar
Label : Vipul Susra Official
 
Mara Kanuda No Birthday Lyrics in Gujarati
| મારા કાનુડા નો બર્થ ડે લિરિક્સ ગુજરાતીમાં 
 
અરે ગોમતી ઘાટે ગાડીઓ ની કરાઈ દો ભેટ
જય જય જય દ્વારકાધીશ
ગોમતી ઘાટે ગાડીઓ ની કરાઈ દો ભેટ
દ્વારકા જાવું શે કોઈ થાતાં નારે લેટ
ae મારા કોનૂડા નો બડે દુવારકા માં કાપો કેક
અરે ગોમતી ઘાટે ગાડીઓ ની કરાઈ દો ભેટ
દ્વારકા જાવું શે કોઈ થાતાં નારે લેટ
મારા કોનૂડા નો બડે દુવારકા માં કાપો કેક

અરે શ્રાવણ મહિના ની આઠમ ની રાતે
કેક મંગાવો મારા કોનૂડા ની માટે
અરે વાલો મારો મોરલી વાળો શોમળીયો રે શેઠ
વાલો મારો મોરલી વાલો શોમળીયો રે શેઠ
મારા ઠાકર નો બડે નેહડે નેહડે કાપો કેક

અરે ગોમતી ઘાટે ગાડીઓ ની કરાઈ દો ભેટ
દ્વારકા જાવું શે કોઈ થાતાં નારે લેટ
મારા કોનૂડા નો બડે દુવારકા માં કાપો કેક
જય જય જય જય ઠાકર
શોમળીયા નો બડે નેહડે નેહડે કાપો કેક

હો દ્વારકા ની શેરીઓ આજે ફૂલ થી સજાવજો
આવશે વાલો આઠમ રાતે મોતી ડે વધાવજો
હો હો દ્વારકા ની શેરીઓ આજે ફૂલો થી સજાવજો
આવશે વાલો આઠમ રાતે મોતી ડે વધાવજો

હો હોના ના પારણે જુલે મારો ઠાકર
વેલો આવે એને લખી મેલો કાગળ
અરે આખી રે દુનિયા મા મારો ઠાકર સે ગ્રેટ
આખી રે દુનિયા મા મારો ઠાકર સે ગ્રેટ
એ મારા મોરલીધર નો બડે દુવારકા માં કાપો કેક
અરે મારા વાલીડા નો બડે ડાકોર માં કાપો કેક

હો ગોકુળ ની શેરીઓ માં ઉડાળો ગુલાલ રે
નેહડા માં આવશે મારો નંદજીનો લાલ રે
હો હો હો ગોકુળ ની શેરીઓ માં ઉંડારો ગુલાલ રે
નેહડા માં આવશે મારો જશોદા નો લાલ રે

હો હાથી ઘોડા પાલખી જય હો નંદ લાલ કી
વેલેરા આવજો મારા રે કોનજી
અરે બાર બાર મહિને આવે એક શુભ દાડો
બાર બાર મહિને આવે એક શુભ દાડો
ભરવાડ ના ભગવોન નો બડે કાપો કેક
અરે અરે મારા ઠાકર નો બડે ગેડીઆમાં કાપો કેક 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »