Haromi - Jagdish Rathva
Singer : Jagdish Rathva , Lyrics : Rohit Parmar
Music : Hardik Rathod , Label : Tribal Music
Singer : Jagdish Rathva , Lyrics : Rohit Parmar
Music : Hardik Rathod , Label : Tribal Music
Haromi Lyrics in Gujarati
| હરોમી લિરિક્સ ગુજરાતીમાં
અરે ગણિત મા ગપ્પા વિજ્ઞાન મા નાપાસ
અરે ગણિત મા ગપ્પા વિજ્ઞાન મા નાપાસ
અંગ્રેજી મા આવડે નઈ ને સંસ્કૃત મા પાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
શું લગન નુ કેન્સલ ને નોકરી માં ના ચાન્સ
વડગ્યો ફેન તારી જોડે રમવા માં રાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે ખીસ્સા ખાલી ને વાપરવા ના ફાફા
ગાડી મા પેટ્રોલ ભરવાની જફા
હો ગુજરાતી મા બનવુ છે કે હિન્દી મે કરતા હૂં
ઇંગલિશમાં આઈ લવ યુ
હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે ખુશ રાખીશ તને છે બાપા ના બંગાલો
પ્રોપર્ટી ને પૈસા હુ છોરો છુ એકલો
અરે ટાઈમે બનાવી આપજે મને તુ રોટલો
નોકરી ના મળે તો ચલાવી ને સગડો
વાસી તું વાડજે હુ ચાર નાખી દઈશ
તુ કચરા પોતું કરજે હુ પાણી લાવી દઈશ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે 20 વીઘા જમીન ને 15 છે ભેસો
દૂધ ખઈ પી ને તમે તંદુરસ્ત રેસો
અરે હાચુ કહુ મારી જોડે ખુશ બહુ રેશો
પિયરિયે જવાનુ પછી નામ નઈ લેશો
અરે ડિગ્રી મા ગોથા પણ પ્રેક્ટિકલ મા પાસ
આઈ જા મારી જિંદગી માં તુ મારા માટે ખાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે ગણિત મા ગપ્પા વિજ્ઞાન મા નાપાસ
અંગ્રેજી મા આવડે નઈ ને સંસ્કૃત મા પાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
શું લગન નુ કેન્સલ ને નોકરી માં ના ચાન્સ
વડગ્યો ફેન તારી જોડે રમવા માં રાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે ખીસ્સા ખાલી ને વાપરવા ના ફાફા
ગાડી મા પેટ્રોલ ભરવાની જફા
હો ગુજરાતી મા બનવુ છે કે હિન્દી મે કરતા હૂં
ઇંગલિશમાં આઈ લવ યુ
હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે ખુશ રાખીશ તને છે બાપા ના બંગાલો
પ્રોપર્ટી ને પૈસા હુ છોરો છુ એકલો
અરે ટાઈમે બનાવી આપજે મને તુ રોટલો
નોકરી ના મળે તો ચલાવી ને સગડો
વાસી તું વાડજે હુ ચાર નાખી દઈશ
તુ કચરા પોતું કરજે હુ પાણી લાવી દઈશ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
અરે 20 વીઘા જમીન ને 15 છે ભેસો
દૂધ ખઈ પી ને તમે તંદુરસ્ત રેસો
અરે હાચુ કહુ મારી જોડે ખુશ બહુ રેશો
પિયરિયે જવાનુ પછી નામ નઈ લેશો
અરે ડિગ્રી મા ગોથા પણ પ્રેક્ટિકલ મા પાસ
આઈ જા મારી જિંદગી માં તુ મારા માટે ખાસ
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
આ હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
હમ કમ પ્રેમ કરો મી
મારા ઘર ના કે તુ નીકળ્યો હરોમી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon