Vala Tari Venu Na Sur Lyrics in Gujarati | વાલા તારી વેણુ ના સુર લિરિક્સ ગુજરાતીમાં

Vala Tari Venu Na Sur - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label  :- ‪Studio Saraswati‬
 
Vala Tari Venu Na Sur Lyrics in Gujarati
| વાલા તારી વેણુ ના સુર લિરિક્સ ગુજરાતીમાં 
 
હે વાલા તારી વેણુ ના સુર
કે વાલા તારી વેણુ ના સુર
કે વાલા તારી વેણુ ના સુર
હૈયા ને કરતા બેહાલ રે

હે નૈને નિંદરડી ના આવે
આખી રાતલડી જગાડે
નૈને નિંદરડી ના આવે
આખી રાતલડી જગાડે
કેવા તો પણ તે કીધા ગોપાલ

ગોરી તારા નૈનો ના તીર
કાળજળાં પર કરતા વાર રે
હે તારી કેડ નો ઉલાડો
કાળી આંખડી નો જાડો
હે તારી કેડ નો ઉલાડો
કાળી આંખડી નો જાડો
મારા દલડાં મા કરતો ધમાલ

કે વાલા તારી વેણુ ના સુર
હૈયા ને કરતા બેહાલ રે
હે ગોરી તારા નૈનો ના તીર
કાળજળાં પર કરતા વાર રે

હો કાન કેવી તે માયા લગાડી રે
હો મારા તન મન માં પ્રિત્યુ જગાડી રે
હે છોડો મન ગમતી રાધા રૂપાળી રે
પ્રિત્યુ જન્મો જનમ ની અમારી રે

હે મારી ચુંદલડી ની કોર
બોલે જીણા જીણા મોર
મારી ચુંદલડી ની કોર
બોલે જીણા જીણા મોર
મારા અંતર મા ઉડે ​​ગુલાલ

હે ગોરી તારા નૈનો ના તીર
કાળજળાં પર કરતા વાર રે
હે વાલા તારી વેણુ ના સુર
હૈયા ને કરતા બેહાલ રે

હે મારા કાળજડે આવી કોરાણો રે
હે લાગે જીવ થી વધારે તું વહાલો રે
હે તારા રૂદિયા ના રંગે રંગાણો રે
હા મારા ધડકન નો સ્વાસ તુ નિરાળો રે

હે તારા મીઠા મીઠા બોલ
એના થાય નહિ મોલ
તારા મીઠા મીઠા બોલ
એના થાય નહિ મોલ
મને મન ગમતો કરતો રે વહાલ

હે ગોરી તારા નૈનો ના તીર
કાળજળાં પર કરતા વાર રે
હે વાલા તારી વેણુ ના સુર
હૈયા ને કરતા બેહાલ રે

હા એતો કાળજળાં પર કરતા વાર રે
હો મારા હૈયા ને કરતા બેહાલ રે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »