Vaat Jou Tari - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati
Vaat Jou Tari Lyrics in Gujarati
| વાટ જોવ તારી લિરિક્સ ગુજરાતીમાં
હે ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
યાદ કરી તને મનમાં રૂડા મોર ટહુકે રે
હે મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
કાચું છે જોબનીયું થોડી ધીરજ રાખે રે
હે વેળા વીતી જાય કેમ ધીરજ રાખું ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
આંખ મિચૂતો મુખડું તારું મન લોભાવે રે
હે હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
ધીરજ કેરા ફળ વાલા હોય મીઠુંડા
હે તુજ વિના ઢોલિયાની સેજ સુની સુની
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી.
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે
યાદ કરી તને મનમાં રૂડા મોર ટહુકે રે
હે મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
મનના તારા મોરલાને કાનમાં કહેજે રે
કાચું છે જોબનીયું થોડી ધીરજ રાખે રે
હે વેળા વીતી જાય કેમ ધીરજ રાખું ગોરી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે
આંખ મિચૂતો મુખડું તારું મન લોભાવે રે
હે હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
હૈયે રાખો લગામ થોડી મારા ધેલુડા
ધીરજ કેરા ફળ વાલા હોય મીઠુંડા
હે તુજ વિના ઢોલિયાની સેજ સુની સુની
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
હે કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી
કે વેલી વેલી આવ એલી વાટ જોઉં તારી
કે મેલ ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon