Tara Prem Ma Loan Na Hafta Thai Gaya Lyrics in Gujarati | તારા પ્રેમ માં લોન ના હપ્તા થઇ ગયા લિરિક્સ ગુજરાતીમાં

Tara Prem Ma Loan Na Hafta Thai Gaya - Arvind Vegda
Singer : Arvind Vegda , Music : Yash Limbachiya
Lyrics : Rajvinder Singh , Label : T-Series
 
Tara Prem Ma Loan Na Hafta Thai Gaya Lyrics in Gujarati
| તારા પ્રેમ માં લોન ના હપ્તા થઇ ગયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી
હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી
લુટાઈ ગયો હુ તો મારા ઘર બાર થી

તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા
લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા
તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા
લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા

હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા

હા વાટ લાગી મારી કર્યો તને પ્યાર
ગરમી માં તારે જોઈએ એસી કાર
હા શોપિંગ કરવા જ્યા તમે લઈ જાઓ
એક ના બદલે ગીફ્ટો જોઈએ તારે ચાર

તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા
ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા
તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા
ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા

હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા

હા તારા સાથ કરવા પડે મારે રોજ ઝોલ
લગન ની વાત કરું ફેરવે તુ ગોલ
હા દિવસો કાઢું છુ ખઈ ને ક્રીમ રોલ
ફાટી ગયા ખિસ્સા મારા ઘસાઈ ગયા શોલ

હે મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા
મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા
મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા
મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા

હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »