Sabandh Raija Nomna - Mahendrasinh Vamaiya
Singer : Mahendrasinh Vamaiya (fumtaji)
Lyrics : Jignesh Aaganvadiya , Music : Ravi - Rahul
Label : Jhankar Music
Singer : Mahendrasinh Vamaiya (fumtaji)
Lyrics : Jignesh Aaganvadiya , Music : Ravi - Rahul
Label : Jhankar Music
Sabandh Raija Nomna Lyrics in Gujarati
| સબંધ રહીજા નોમના લિરિક્સ ગુજરાતીમાં
હો છેલ્લા ફોન માં કીધુ મને કોન માં...(3)
સબંધ રહીજા રહીજા ખાલી નોમના
આવજે જોન માં કીધુ મને હોંનમાં...(૨)
સબંધ રહીજા રહીજા ખાલી નોમના
હો રહીજા સબંધ નોમના ના રહ્યા કોઈ કામના....(૨)
થઈજા થઈજા તમે કંકુ વરણા
સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
મને કોજો મજબુર હુ છુ
હસ્તા મોઢે વરના હોમુ રે જોવોશો
હો પેલા કેતાતા હાથ તારો પકડુશુ
ચોરી માં તમે હાથ મેળાપ તમે કરોશો
હો થઈ જા તમે વરના ને પારકા ના ઘરના....(૨)
સિંદુર સિંદુર પુર્યા છે બીજના
સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
હો મોજ માણી મારી મજાક બનાવી
તમને નજરે જોઈ ઓખડી પલાળી
હો તમારી પાછળ બધી ખુશીઓ લુટાઈ
અમારી જીંદગી તમે કેમ રે બગાડી
હો મંગલસુતર ડોક માં પેરીયુ મેં મારી નજરે રે ભાળ્યું...(૨)
મજબુરી ના નોમે મારીજા
હો સબંધ રહીજા રહીજા ના પુરા થઈજા....(૨)
હો સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
સબંધ રહીજા રહીજા ખાલી નોમના
આવજે જોન માં કીધુ મને હોંનમાં...(૨)
સબંધ રહીજા રહીજા ખાલી નોમના
હો રહીજા સબંધ નોમના ના રહ્યા કોઈ કામના....(૨)
થઈજા થઈજા તમે કંકુ વરણા
સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
મને કોજો મજબુર હુ છુ
હસ્તા મોઢે વરના હોમુ રે જોવોશો
હો પેલા કેતાતા હાથ તારો પકડુશુ
ચોરી માં તમે હાથ મેળાપ તમે કરોશો
હો થઈ જા તમે વરના ને પારકા ના ઘરના....(૨)
સિંદુર સિંદુર પુર્યા છે બીજના
સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
હો મોજ માણી મારી મજાક બનાવી
તમને નજરે જોઈ ઓખડી પલાળી
હો તમારી પાછળ બધી ખુશીઓ લુટાઈ
અમારી જીંદગી તમે કેમ રે બગાડી
હો મંગલસુતર ડોક માં પેરીયુ મેં મારી નજરે રે ભાળ્યું...(૨)
મજબુરી ના નોમે મારીજા
હો સબંધ રહીજા રહીજા ના પુરા થઈજા....(૨)
હો સબંધ રહીજા રહીજા ખાલી નોમના...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon