Chiye Gom Na Rehvasi Lyrics in Gujarati | ચિયા ગોમના રેહવાસી લિરિક્સ ગુજરાતીમાં


 Chiye Gom Na Rehvasi - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mehul Barot
Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Label - Saregama India Limited
 
Chiye Gom Na Rehvasi Lyrics in Gujarati
| ચિયા ગોમના રેહવાસી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી
હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી
હો દેશી પેરવેશને ખભે ઓઢણી તે તો નોસી

હો પેલી રે નજરે તને જોઈ ગોમનાં વડલે
લટ હતી લમણે ને બેઠી ગોમનાં ગોંદરે
હો પેલી રે નજરે તને જોઈ ગોમનાં વડલે
લટ હતી લમણે ને બેઠી ગોમનાં ગોંદરે

હે શું તમારું હે તમારું હે શું તમારું
 નોમ ને રે શું તમારુ ઓય હગુવાલું
હે ચીયો મલક ને ચિયુ તમારુ ઠેકાણું

હો શરમનો સેડ઼ો મેલી કઇદો તમારું નોમ
ઓળખોણ આલો તમારી તો હૈયે થાય હોમ
હે તમે લાગો હાવ દેશી પણ હાથમાં આઇફોન
ફોલો કરી દઈએ બોલો ઇન્સ્ટા આઈડીનું નોમ

હો કઇદો સરનામું ઓમ મેલીદો તમે હઠ
બોલતા ચાલતા નથી શું મુઢામાં ભર્યા લાગે છે મગ
હો કઇદો સરનામું ઓમ મેલીદો તમે હઠ
બોલતા ચાલતા નથી શું મુઢામાં ભર્યા લાગે છે મગ

હો ભેતે નંબર એ નંબર તારો
હા ભેતે નંબર લખજો રે તમારો મોબાઈલ નંબર
હે ફોન અમે કરશું રે પાછળ નંબર સે પંદર

હો ફોન અમે કર્યો તમે ઓળખાણ આલી
દિલની વાત કીધી તમે પ્રેમથી હા પાડી
હો રાસ્યું મારું મોન તમે વાત મારી મોની
વાલ બઉ કરશું મારા રૂદિયાની રોણી

હો હોર હંભાળ રાખશું જીવની જેમ તમારી
તમે બની ગયા હવે જીંદગી અમારી
હો હોર હંભાળ રાખશું જીવની જેમ તમારી
તમે બની ગયા હવે જીંદગી અમારી

હે વાલા છો હે વાલા છો
હે વાલા છો તમે રે મારા જીવથી રે વધારે
હે જીવન જીવવું રે મારે એક તમારા સહારે

હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી
હો દેશી પેરવેશને ખભે ઓઢણી તે તો નોસી 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »