Tuj Vihona Valkha Maru - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Dipak Bebas
Music : Amit Barot , Label : K Brothers Music
Singer : Vikram Thakor , Lyrics : Dipak Bebas
Music : Amit Barot , Label : K Brothers Music
Tuj Vihona Valkha Maru Lyrics in Gujarati
| તુજ વિહોણા વલખા મારુ લિરિક્સ ગુજરાતીમાં
જીવતર જીવો જીવતર વીરા ઊભો રે કચ્છ વાટે
જીવતર જીવો જીવતર વીરા ઊભો રે કચ્છ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હો તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
ડગલે પગલે સોધ્યા કરતી તુજ નિભાવે ઘાત
તારા વિના રૂઠ્યાં જાણે મારા ફિતર રાત
એક વાર આવી જા તું જો મારો રખવાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હૈયે આંખે રોમે રોમ મા
તારા જ છુ જો પાસ
હો મારા વિના તારો ક્યા થી ધબકે બેહના સ્વાસ
જાણ છે મુઝને તે રાખ્યો છે છેક રે હૈયા ઘાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હો સાંભળી તારો સાદ ઓ બેનડી થાય કે દોડી આવુ
ઉમરુ ફળિયું ગામ ગલી ને ઘર ખરી ધબકાવું
ઘર ખરી ધબકાવું
સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે
સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
જીવતર જીવો જીવતર વીરા ઊભો રે કચ્છ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હો તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
ડગલે પગલે સોધ્યા કરતી તુજ નિભાવે ઘાત
તારા વિના રૂઠ્યાં જાણે મારા ફિતર રાત
એક વાર આવી જા તું જો મારો રખવાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હૈયે આંખે રોમે રોમ મા
તારા જ છુ જો પાસ
હો મારા વિના તારો ક્યા થી ધબકે બેહના સ્વાસ
જાણ છે મુઝને તે રાખ્યો છે છેક રે હૈયા ઘાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
હો સાંભળી તારો સાદ ઓ બેનડી થાય કે દોડી આવુ
ઉમરુ ફળિયું ગામ ગલી ને ઘર ખરી ધબકાવું
ઘર ખરી ધબકાવું
સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે
સાવ રે નોખા લેખ કેવા તે લખ્યા છે લલાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
તુજ વિહોણા વલખા મારુ સાવ સુનિ આ વાટે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon