Tikdi Lage Che - Kamlesh Barot
Singer : Kamlesh Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Singer : Kamlesh Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Tikdi Lage Che Lyrics in Gujarati
| ટીકડી લાગે છે લિરિક્સ ગુજરાતીમાં
આહા ઓય હોય હાય હાય હાય હે
ફટકો નહીં ફટાકડી લાગે છે
હે ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
હો ચકાચક ચેહરો ના એક પણ ખિલ
એના ઉપર આવી ગયું મારું આ દિલ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે અરે અરે ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે નાક નથી વેધાયું કોનમાં ઝુમ્મર છે
લાગે એની હાવ નોની ઉમર છે
કેટલા વર્ષના ગોરી હાય
સિગ્નલ આવે છે આંખોના રસ્તે
દિલ લૂટી જાય એતો હસતે હસતે
હે મારા ભાઈબંધો બધા એના ચાહક
પણ એના ઉપર છે મારો જ હક
મારામાં કોઈનો ભાગ નહીં હો
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
હે ના મેકઅપના ફેશિયલ છે
તોય મારા માટે એ સ્પેશિયલ છે
રૂપથી લાગે રશિયન છે પણ એનું દિલ તો ઇન્ડિયન સે
નવી નવી વઉ જોડે પૈણીને આઈ
કુદરતે કાયા એની એવી સજાઈ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
હે ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
પુષ્પ નહીં આતો પુષ્પા લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
હો ચકાચક ચેહરો ના એક પણ ખિલ
એના ઉપર આવી ગયું મારું આ દિલ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે અરે અરે ટીકડી ટીકડી ટીકડી લાગે છે
અરે નાક નથી વેધાયું કોનમાં ઝુમ્મર છે
લાગે એની હાવ નોની ઉમર છે
કેટલા વર્ષના ગોરી હાય
સિગ્નલ આવે છે આંખોના રસ્તે
દિલ લૂટી જાય એતો હસતે હસતે
હે મારા ભાઈબંધો બધા એના ચાહક
પણ એના ઉપર છે મારો જ હક
મારામાં કોઈનો ભાગ નહીં હો
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
હે ના મેકઅપના ફેશિયલ છે
તોય મારા માટે એ સ્પેશિયલ છે
રૂપથી લાગે રશિયન છે પણ એનું દિલ તો ઇન્ડિયન સે
નવી નવી વઉ જોડે પૈણીને આઈ
કુદરતે કાયા એની એવી સજાઈ
હાય ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ફટકો નહીં ફટાકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
ટીકડી ટીકડી ટીકડી લાગે છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon