Tame Jindagi Bagadi Amari - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Janu Solanki , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Tame Jindagi Bagadi Amari Lyrics in Gujarati
| તમે જિંદગી બગાડી અમારી લિરિક્સ ગુજરાતીમાં
શુક્રિયા મહેરબાની તમારી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો જેવા સમજ્યા અમે એવા નીકળ્યા નહીં
દગાખોર અમે તમને સમજ્યા નહીં સમજ્યા નહીં
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો તું તો મારી જાન હતો
બીજો કોઈ ખાસ નતો
તું મારી જિંદગીની આખરી નિશાની હતો
હો તારો ભરોસો હતો જીવથી જુદો નતો
તારા વગર મારે કોઈનો સહારો નતો
હો ભરોસાને લાયક તું રહ્યો નથી
મારા દિલને કદી સમજ્યો નથી સમજ્યો નથી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો તમે કેવો બદલો લીધો વિશ્વાસ તોડી દીધો
દિલમાં રહીને તમે સાથ મારો છોડી દીધો
હો પ્રેમ કર્યો તારી જોડે અમે શું ગુનો કીધો
મારા સપનાનો મહેલ પલમાં તમે તોડી દીધો
હો તને જો ફિકર હવે મારી નથી
મારા દિલને જરૂર તારી નથી તારી નથી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો જેવા સમજ્યા અમે એવા નીકળ્યા નહીં
દગાખોર અમે તમને સમજ્યા નહીં સમજ્યા નહીં
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો તું તો મારી જાન હતો
બીજો કોઈ ખાસ નતો
તું મારી જિંદગીની આખરી નિશાની હતો
હો તારો ભરોસો હતો જીવથી જુદો નતો
તારા વગર મારે કોઈનો સહારો નતો
હો ભરોસાને લાયક તું રહ્યો નથી
મારા દિલને કદી સમજ્યો નથી સમજ્યો નથી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
હો તમે કેવો બદલો લીધો વિશ્વાસ તોડી દીધો
દિલમાં રહીને તમે સાથ મારો છોડી દીધો
હો પ્રેમ કર્યો તારી જોડે અમે શું ગુનો કીધો
મારા સપનાનો મહેલ પલમાં તમે તોડી દીધો
હો તને જો ફિકર હવે મારી નથી
મારા દિલને જરૂર તારી નથી તારી નથી
શુક્રિયા મહેરબાની તમારી
તમે જિંદગી બગાડી અમારી
ના કદર કરી તે અમારી
તમે જિંદગી બગાડી અમારી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon