Me To Sole Sajya Che Sangar
Singer : Kajal Maheriya , Lyrics : Rajesh Solanki
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Singer : Kajal Maheriya , Lyrics : Rajesh Solanki
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Me To Sole Sajya Che Sangar Lyrics in Gujarati
| મેંતો સોળે સજ્યાં છે શણગાર લિરિક્સ ગુજરાતીમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર
મેં તો સોળે સજ્યાં છે શણગાર
મેં તો સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
તમને બતાવવા હો તમને બતાવવા
મારા હોઠો પર બસ તમારું નામ રહેશે હર હાલમાં
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમા
હૉ મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા
હૉ દિવસ રે ઉગે ને મુખ જોવું રે તમારું
ખુશ રહું દિવસ ભર ને કામ કરું મારું
ઘડીક દૂર જાઓ તો પછી મન ના માને મારુ
ક્યારે આવશો પાછા રસ્તો હું નિહાળુ
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમાં
હૉ મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા
હાથોની મહેંદીમાં લખ્યું નામ રે તમારું
તમને બતાવવા મારું હૈયું રે હરખાતું
તમારા આપેલા આજે ચૂડલા લીધા પહેરી
કો તો ખરા હું આજે લાગુ છું રે કેવી
હૉ આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
જીવવું મરવું છે તમારી સંગાથમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા હો પિયુ તમને બતાવવા
મેં તો સોળે સજ્યાં છે શણગાર
મેં તો સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
તમને બતાવવા હો તમને બતાવવા
મારા હોઠો પર બસ તમારું નામ રહેશે હર હાલમાં
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
તમારી છું તમારી હું રહીશ મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમા
હૉ મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા
હૉ દિવસ રે ઉગે ને મુખ જોવું રે તમારું
ખુશ રહું દિવસ ભર ને કામ કરું મારું
ઘડીક દૂર જાઓ તો પછી મન ના માને મારુ
ક્યારે આવશો પાછા રસ્તો હું નિહાળુ
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જો જો કદી મૂકીને ના જતા મારા સાજણા
જીવવું મરવું છે તમારી સંગાથમાં
હૉ મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા
હાથોની મહેંદીમાં લખ્યું નામ રે તમારું
તમને બતાવવા મારું હૈયું રે હરખાતું
તમારા આપેલા આજે ચૂડલા લીધા પહેરી
કો તો ખરા હું આજે લાગુ છું રે કેવી
હૉ આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
આવો ને આવો પ્રેમ રાખજો મારા વાલમાં
જીવવું મરવું છે તમારી સંગાથમાં
મેં તો સોળે સજ્યાં છે શણગાર
સોળે સજ્યાં છે શણગાર તમને બતાવવા
હો પિયુ તમને બતાવવા હો પિયુ તમને બતાવવા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon