Khamma Khodal - Darshan Budheliya
Singer - Darshan Budheliya
Lyrics - Swaggy The Rapper & Dharmik Bamosana
Music - Soham Naik , Label : Swaggy Music
Singer - Darshan Budheliya
Lyrics - Swaggy The Rapper & Dharmik Bamosana
Music - Soham Naik , Label : Swaggy Music
Khamma Khodal Lyrics in Gujarati
| ખમ્મા ખોડલ લિરિક્સ ગુજરાતીમાં
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
રોહીશાળા ના નેહડે રે હાલરડાં રે ગવાય
મામડીયા ની મેર કરી માં ખોડલ કેવાય
પ્રગટી મહા સુદ તું આઠમ ને
ખોડલ થઇ ને પૂજાય
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ભાવનગર મા ભાવ રચાયો,તાંતણીયે મા તાર બાંધ્યો ,
રોહીશાળા મા રાજ તારા,વરાણા મા વાસ તારા
દુઃખ આવ્યું ડેલી ખખડાવી વારે આવી ધાબળીયાળી
www.gujaratitracks.com
રંક ઉગારો બાળ તમારો સુધારો માડી જન્મારો
જોયી તને માં કાપે કાડ સ્વરૂપે માં તું વીકરાળ
નોધારા નો તુ આધાર,ખોડલ તારો જય જય જયકાર
ખોડલ તારો જય જય જયકાર ખોડલ તારો જય જય જયકાર
ચૌદ ભુવન મા પડે તારી તાળી,લાખે વંદન લોબળિયાળી
કૃપા તારી છે કેવી કૃપાળી , ભાંગે ભૂખ મારી ભેળીયાવાળી
ભૂમિ કેરો ભાર ઉતાર્યો ખમકારી ખોડિયાર
ત્રિશુળ ધારી મગર અસવારી તું જ તારણહાર
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને
ખમ્મા ખમ્મા ખોડલ તોડા ધામ ને
ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા ધામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
રંક ઉગારો બાળ તમારો સુધારો માડી જન્મારો
જોયી તને માં કાપે કાડ સ્વરૂપે માં તું વીકરાળ
નોધારા નો તુ આધાર,ખોડલ તારો જય જય જયકાર
ખોડલ તારો જય જય જયકાર ખોડલ તારો જય જય જયકાર
ચૌદ ભુવન મા પડે તારી તાળી,લાખે વંદન લોબળિયાળી
કૃપા તારી છે કેવી કૃપાળી , ભાંગે ભૂખ મારી ભેળીયાવાળી
ભૂમિ કેરો ભાર ઉતાર્યો ખમકારી ખોડિયાર
ત્રિશુળ ધારી મગર અસવારી તું જ તારણહાર
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને
ખમ્મા ખમ્મા ખોડલ તોડા ધામ ને
ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા ધામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
તોડા નામ ને રે તોડા ધામ ને રે
ખમ્મા ખમ્મા ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
ખમ્મા ખમ્મા ખોડલ તોડા નામ ને રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon