Ghelo Goval Lyrics in Gujarati | ઘેલો ગોવાળ લિરિક્સ ગુજરાતીમાં

Ghelo Goval - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Jackie Gajjar
Lyrics : CD Dhonoj & Jayesh Zalasar
Label : Jigar Studio
 
Ghelo Goval Lyrics in Gujarati
| ઘેલો ગોવાળ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હવે જાવું પડશે ઘેર મને રોકશો ના આજ
હા હા હવે જાવુ પડશે ઘેર મને રોકશો ના આજ
જાવું પડશે ઘેર મને રોકશો ના આજ
મારી મીઠુડી માલણ દેશે યાદ
કે ક્યા ગયો મારો ઘેલો ગોવાળ મારો વાલો ગોવાળ

હો એનુ મારુ હેતે મારા જીવથી વધાર
એનુ મારુ હેતે મારા જીવથી વધાર
એતો ઉંબરે બેહી જોતિ હશે વાટ
કે ક્યા ગયો મારો ઘેલો ગોવાળ મારો વાલો ગોવાળ

હો પેલા મોઢું ચડાવી બેહસે પછી મીઠો ટપકો દેશે
પેલા મોઢું ચડાવી બેહસે પછી મીઠો ટપકો દેશે
મનડાં દલડાં નો અમારો વેવાર
કે હુ છુ એનો ઘેલો ગોવાળ એનો વાલો ગોવાળ
કે હુ છુ એનો ઘેલો ગોવાળ એનો વાલો ગોવાળ

હો દુનિયા ગોવાળ પર મરે ગોવાળ માલણ પર મરે
આંખો ની ભાષાયુ પ્રિત્યુ ના ઢગલા કરે
હો હો ભલે ગમે ત્યા ફરુ પલ પલ એને હમ્ભારું
એની વાત ઉપર આખો જીવડો મારો વારુ

હો મને ભાળી મીઠુ મલકે સરિતા બની છલકે
મને ભાળી મીઠુ મલકે સરિતા બની છલકે
મનડાં દલડાં નો અમારો વેવાર
કે હુ છુ એનો ઘેલો ગોવાળ એનો વાલો ગોવાળ
કે ક્યા ગયો મારો ઘેલો ગોવાળ મારો વાલો ગોવાળ

હો ઝીણું ઝીણું હેત ભરી મેડી સજાવી મારી
મારા ઉંબરે કમાણી લાભ શુભ ની આવી
માણહો ના જોવા મળે ક્યાંય ના એની જોડ જડે
એના જેવુ મારાપણું બીજે ના જોવા મળે

એ જીવે છે મારા માટે હુ જીવું છુ એના માટે
એ જીવે છે મારા માટે હુ જીવું છુ એના માટે
મનડાં દલડાં નો અમારો વેવાર
કે હુ છુ એનો ઘેલો ગોવાળ એનો વાલો ગોવાળ
કે હુ છુ એનો ઘેલો ગોવાળ એનો વાલો ગોવાળ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »