Cha Nato Pito Pito Kariyo Daru Lyrics in Gujarati | ચા નતો પીતો પીતો કરયો દારુ લિરિક્સ ગુજરાતીમાં

 Cha Nato Pito Pito Kariyo Daru - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Music : Shashi Kapadiya
Lyrics : Prakash Jay Goga & Harshad Mer
Label - Saregama India Limited
 
Cha Nato Pito Pito Kariyo Daru Lyrics in Gujarati
| ચા નતો પીતો પીતો કરયો દારુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હા પહેલા એ દિલ મા રે વશી પછી ગઈ એતો મને રે ડશી
હા મારી જિંદગીની ફરી પથારી હા માનતો હું ખુદ ને રે નથી
કે કહ કાઢી ગઈ મારો કસી હા મારી જિંદગીની ફરી પથારી

હે સીધીસાદી જિંદગી હતી ચોથી તું રે આઈ
પનોતી રે બેહીજી તું કરી ગઈ મારા લવ ની ભવાઈ
હે સીધીસાદી જિંદગી હતી ચોથી તું રે આઈ
કરી ગઈ તું તો મારા લવ ની ભવાઈ

હે તને મળી હું તો પછતાવો રે કરું
અલી સાચું તારી માં ની સોગંધ
હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ
જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું
અરે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ
જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું

હે ભરાઈ ગયો કેવો હું તો બેવફાની જાળ માં
પ્રેમ તો પતિ ગયો હવે પડ્યો બીયર બાર મા
હે ભરાઈ ગયો કેવો હું તો બેવફાની જાળ માં
પ્રેમ તો પતિ ગયો હવે પડ્યો બીયર બાર મા

હા તડપી તડપી કરતા જીવા કરતા મરી જવુ સારું
મન મા ને મન મા હું એવું રે વિચારું
હા ભગવાન જાણે શુ થાસે મારું
હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ
જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું
જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું

હે ભલે રે મગાયો દારુ મોઘી બ્રાન્ડ નો
હે મારો જીગર જાન લઇ ને આવે દારુ મોઘી બ્રાન્ડ નો
હે મારે નિટ પેક મારવો છે ભઈલા તારા હાથ નો

હે ગાંડો લવ કરનાર ને ગાંડા રે કરશો
નતી ખબર અમને કે દુશ્મની કરશો
હો દિલ મારું તોડી અજાણ ના રે બનશો
મતલબી છો રે માણસ મતલબ ની વાત કરો છો

હો તારા લીધે હાથ માં મારા દારુ ની બોટલ
તારા કરતા રૂડું મને લાગે છે કોટર
તારા લીધે હાથ માં મારા દારુ ની બોટલ
તારા કરતા રૂડું મને લાગે છે કોટર

જ્યારે જ્યારે તારા જેવી બેવફા ને ભાળું
મન માં મારા થાય જોડે જઈ ને એને મારું
હો કોક ના જવાનિયા ની જિંદગી શું બગાડો

હે મેં તો ચા નતો પીધો ચાલુ થઇ જ્યો દારૂ

જારે જા ફાંદેબાજ તારું નઈ થાય હારું
કે જારે જા ગોલ્ડીગર તારું નઈ થાય હારું

ઓ લાખે લૂંટાણા બધી વાતે ઘસાણા
લેખ આ નસીબ ના કેવા રે લખાણા
અરે હો હો સાચું સોનુ ધાર્યું નીકળ્યા કથીર ને પાણા
મતલબ ની દુનિયા ને મતલબ ના માણસ

હો સાચું ક્વ છું તમને ના પડશો અલ્યા પ્યાર મા
ભઈઓ શિવાય કોઇ ના રે તમારી સંભાળમા
હો સાચું ક્વ છું તમને ના પડશો અલ્યા પ્યાર મા
ભઈઓ શિવાય કોઇ ના રે તમારી સંભાળમા

હો મન ફાવે એની ઉપર ફરાવી દો જાડુ
ક્યાંથી કરે ભગવાન રે તમારું રે સારું
હો જોઈ લે જે નખોદ જાહે તારું

હે હું તો ચા નતો પીતો પીતો કરયો દારુ
જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું
કે જારે જા ઓ બેવફા તારું નઈ થાય હારું 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »