Call Recording Thai Jyu Viral Lyrics in Gujarati | કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ વાઈરલ લિરિક્સ ગુજરાતીમાં

 Call Recording Thai Jyu Viral
Singer : Bhumika Rathod , Music : Vishal Vagheshwari
Lyrics : Naresh Thakor (Vayad) , Label : Ekta Sound
 
Call Recording Thai Jyu Viral Lyrics in Gujarati
| કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ વાઈરલ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારા હૈયે ફફડાટ મારા જીવને ગભરાટ
હે મારા હૈયે ફફડાટ મારા જીવને ગભરાટ
મારા હૈયે ફફડાટ મારા જીવને ગભરાટ
કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે
હે મારી ગોમમાં થાય વાત મારી જાગીને જાય રાત
કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે

હો વહે ના હવે મારે કોઈ બોલ્યા બારી
કોલ રેકોર્ડિંગ ફોનમાં ફરે રોવે આંખ મારી
વહે ના હવે મારે કોઈ બોલ્યા બારી
કોલ રેકોર્ડિંગ ફોનમાં ફરે રોવે આંખ મારી

એ વાત કોને જઈને કહું મેણા મારે લોકો હવ
વાત કોને જઈને કહું મેણા મારે લોકો હવ
કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે
હે કોણ રે કોણ થઈ જ્યુ આજ વાઈરલ રે

હો ઘરના ખૂણે બેસી હું તો રોવું છાનું છાનું
હમજાય ના વાત ઉડી હવે શું કરવાનું
હો ગોમના મોઢે જઈને કોણ ગયું બોધવાનું
મન ફાવે એમ વાતો ગોમ આપણી કરવાનું

હો સુજતું નથી મને હવે કોઈ કોમકાજ રે
વાહમાં વાતો વસ્તી કરે જાય મારી લાજ રે
સુજતું નથી મને હવે કોઈ કોમકાજ રે
વાહમાં વાતો વસ્તી કરે જાય મારી લાજ રે

હે મારું ઘર વગોવાય આબરૂ બાપની મારી જાય
મારું ઘર વગોવાય મારા બાપની આબરૂ જાય
કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે
હે કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે

હો ફાવતું નતું તને મને એક બીજા વગર
કોણ બન્યું વેરી કોણી લાગી હશે લાજ
હો હાચો પ્રેમ તારો મારો ઘડીએ ઘુટાળો
ફૂટ્યા કરમ તારા મારા વહમો આયો દાળો

હો દુઃખના ડુંગર આજે તૂટી પડ્યા મારે
જીવવું થયું ઝેર મને મોત રે પોકારે
હો દુઃખના ડુંગર આજે તૂટી પડ્યા મારે
જીવવું થયું ઝેર મને મોત રે પોકારે

હે કોને જઈને જોડું હાથ છૂટે ભવ ભવનો સાથ
કોને જઈને જોડું હાથ છૂટે ભવ ભવનો સાથ
કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે

હે કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે
હે હે કોલ રેકોર્ડિંગ થઈ જ્યુ આજ વાઈરલ રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »