Tu Maro Pelo Chhelo Pyar - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Utsav Akhaj
Music : Vipul Prajapati , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Utsav Akhaj
Music : Vipul Prajapati , Label : Jhankar Music
Tu Maro Pelo Chhelo Pyar Lyrics in Gujarati
| તુ મારો પેલ્લો છેલ્લો છે પ્યાર લિરિક્સ ગુજરાતીમાં
હો મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ...(૨)
ઠાકર જોડે રાખુ મનતો રાખે આપણો રાગ
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો મારા દીલ ના દરિયા માં તારા પ્રેમ નુ જલક
મારી પ્રેમ ની આ દુનિયા માં ચાલે તારુ રાજ
અરે વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર
હો તને જોઈ જે દિવસ થી ચેન પડતો નથી મને
કયારે બનશો મારા રાણી અને લાવું તને ઘરે...(૨)
મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ
ઠાકર જોડે રાખુ મનતો રાખે આપણો રાગ
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર...(૨)
હો પેલી વાર કોક ની માટે અંતર થી અવાજ આવે
હેત ની ગોઠો વાળી તારુ નોમ સતાવે
હો હવે આ જન્મારે તારા વિના નહીં જીવાશે
તને પામ્યા વગર વાલી હવે કેમ રે જીવાશે
હો બધી રીતે મજા છે બસ તારી કમી છે
તમે જોડે આવશો તો મારું જીવતર ઉજળું થશે...(૨)
હો તારા વિના મારા જીવન માં લાગે છે કચાશ
તારો ભેટો થાય તો કરવો મારે પ્રેમ ના ઈઝહાર
હો વાલી તુ મારો પેલો છેલ્લો છે પ્યાર...(૨)
હો આતો રોમ ના ઘર ના લેખ નકે મળે ના આ હોધા
મનડું ચડ્યું તારા પર ને લાગી તારી મોહના
હો એક દાડો એવો હોય ના કે તને કરું ના મિસ
મારા દીલ માં એક તારી ચોટીશે તસ્વીર
હો તમે અમને તમારી એ મીઠી જોને સ્માઈલ
અનહદ પ્રેમ તારા પર હું કરુ તને લાઈક...(૨)
હો મારી લાઇફ માં વાલી તુ એટલી બધી ખાસ

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon