Modhe Mitha Ne Dil Thi Lyrics in Gujarati | મોઢે મીઠા ને દિલ થી દગાડા લિરિક્સ ગુજરાતીમાં

Modhe Mitha Ne Dil Thi - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Rahul - Ravi
Lyrics : Ganu Bharwad , Label : T-Series
 
Modhe Mitha Ne Dil Thi Lyrics in Gujarati
| મોઢે મીઠા ને દિલ થી દગાડા લિરિક્સ ગુજરાતીમાં 
 
એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
એ કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
કોઈદી હખના રે આયુ મને પ્રેમ માં તારા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા

હો પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા
પ્રેમ કરવા ના અમે ગયા છો ને શાળા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા

ઓ હાય મારી લઈને તું જીવી નઈ શકે
મને કર્યો દગો એવો તને પણ મળશે

હો તારો કર્યો મે વિશ્વાસ
હો તારો કર્યો મે વિશ્વાસ
અમે હતા છો ને ભોળા
હો તારો કર્યો મે વિશ્વાસ
અમે હતા છો ને ભોળા

તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને હતા દિલ થી રે દગાડા

હો જીવના ઝોખમેં મળવા તને આવતા
તારી જીદ આગળ અમે હારી રે જાતા
ઓ કેતી રે સહેલીયો પણ માનતી ના કોઈનુ
માથે ભૂત પ્રેમ નુ વિચાર્યુ ના ઈમનુ

હો કોઈ રાખે મારા જેવુ તો આવી મને કેજે
તને અપી મેં રાજા ના તારા થી દરવાજા કરજે

હા પ્રેમ ના દરવાજે
હા પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા
હો પ્રેમ ના દરવાજે લગાવ્યા અમે તાળા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા

ઓ લાખ ના સપના મારા કર્યા તે તો રાખ ના
નથી રે રોકાતા આંશુ આજે મારી આંખ ના
તારા રે કરેલા નો હિસાબ કુદરત લેશે
એ દાડે મારવા તું મજબૂર થાસે

ઓ આજે નહિ તો કાલે તુ પગ માં મારા પડશે
માફી ને લાયક તારો જીવ નહિ માનસે

ઓ મારુ દિલ તોડી ને
ઓ મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા
મારુ દિલ તોડી ને અરમાનો મારા બાળ્યા
તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા

હે તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
એ તમે મોઢે મીઠા ને દિલ થી હતા રે દગાડા
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »