Meghliya - Kishan Raval
Singer : Kishan Raval , Music : Dhruvin Mevada
Lyrics : Mahindar , Label : Music Pataro
Singer : Kishan Raval , Music : Dhruvin Mevada
Lyrics : Mahindar , Label : Music Pataro
Meghliya Lyrics in Gujarati
| મેઘલીયા લિરિક્સ ગુજરાતીમાં
કે ત્રણ લોકમાં આના તોલે કોઈ એવી નવલખી એ નાર
એને ભીંજાવા માટે કહું છું એ મેઘ તું પડજે મુસળધાર
ને નથી એનો મુકાબલો કોઈ હા નથી એનો મુકાબલો કોઈ
આ રૂપ રંગની વાતમાં એ મેઘ તું એને ભીંજાવી તો જો
તારું હૈયું રહેશે નહી હાથમાં
મેઘલિયા તું એને ભીંજાવી તો જો
મેઘલિયા તું એને ભીંજાવી તો જો
તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં
હૈયું રહેશે નહી હાથમાં
એકવાર જોશે ને તું તું જોતો રહી જઈશ
એકવાર જોશે ને તું જોતો રહી જઈશ રૂ
એનું વળગે આવીને આંખમાં રે આંખમાં
રૂપું વળગે એનું આંખમાં
હું લખવા બેસું ગીત ગઝલ તો શબ્દો ફીકા લાગે છે
ને એને જોવા માટે રાતોભર આ જુગનું બુગનું જાગે છે
ને એ બોલે તો કોયલની બોલી પણ વાગે કાનમાં
તને કહું છું એ મેઘલિયા આ વાતો રાખજે બધી ધ્યાનમાં
જોયો હશે તે પેલો ચાંદ આકાશે પણ
એના જેવું નથી કોઈ આ જગમાં
ગોતીને લાવી દે તું એના જેવું જો કોઈ
આપ્યું જા આપ્યું તને આંખો મલક આ
મેઘલિયા તું એને પલાડી તો જો
મેઘલિયા તું એને પલાડી તો જો
તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં
હૈયું રહેશે નહી હાથમાં નહી હાથમાં
ને અપ્સરા કે અપ્સરાનો ઉલ્લેખ કરું તો એ ઓછું લાગે છે
એ દુપટ્ટાની ઓળે ઘણા હૈયા કેદમાં રાખે છે
કે નીકળ્યો નથી કોઈ કવિની કલમથી જે આજ સુધી મહિન્દર
એના માટે તારી કલ્પના કંઈક નવો શબ્દ માંગે છે
અપ્સરા કહું કે એને કહું એ કોઈ પરી છે
ચમકે છે ચાંદલિયાની તોલે રે તોલે જો
કહેજે મેઘલિયા તું પણ ભૂલે ના ભાન તો
ભાળે ભીંજેલા એના વાળ ખોલે જો
મેઘલિયા તું એને હા સ્પર્શી તો જો
મેઘલિયા તું એને હા સ્પર્શી તો જો
તારું હૈયું રહેશે નહી હાથમાં રે હાથમાં
હૈયું રહેશે નહી હાથમાં
એકવાર જોશે ને તું જોતો રહી જઈશ
એકવાર જોશે ને તું જોતો રહી જઈશ
રૂ એનું વળગે આવીને આંખમાં રે આંખમાં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon